________________
મિથ્યાત્વાદિ ત્રણને એક જીવાશ્રિત તથા અનેક જીવાશ્રિત કાળ કહ્યો. ર૨૨ાા
અવતાળ –આ ગાથામાં અવિરતિ સમ્યગ્દષ્ટિ દેશવિરત ને સયોગી એ ત્રણ ગુણસ્થાનને [૪-૫-૧૩ એ ત્રણને ] એક જીવાશ્રિતકાળ કહે છે– तेत्तीस उयही नामा, साहीया हंति अजयसम्माणं। देसजइसजोगीण य, पुवाणं कोडिदेसूणा ॥२२३॥
નાથાર્થ-અવિરતસમ્યગ્દષ્ટિને (એક જીવાશ્રિત) ઉત્કૃષ્ટકાળ સાધિક ૩૩ સાગરોપમ પ્રમાણ છે, અને દેશવિરતને તથા સાથે| ગકેવલીને દેશના પૂર્વ ક્રિોડ વર્ષ છે. રરયા
માવાઈ –કઈક મુનિ સંયમ અવસ્થામાં કાળ કરી અનુત્તરવિમાને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ આયુષ્યવાળા દેવ થાય તો ત્યાં સમ્યગ્દષ્ટિજ હોય છે, ને ત્યારબાદ ત્યાંથી વી સમ્યક્તવ સહિતજ મનુષ્ય થઈ જ્યાં સુધી ચારિત્ર ન પામે ત્યાં સુધી અપતિત સમ્યગ્દષ્ટિપણામાં કેવળ સમ્યકત્વજ હોય છે, તેથી અનુત્તર દેવના પ્રથમ સમયથી પ્રારંભીને મનુષ્યમાં ચારિત્ર ન પામે ત્યાં સુધીને સભ્યત્વ ગુણોને કાળ સાધિક ૩૩ સાગર હોય છે. અનુત્તરથી પૂર્વના ભવમાં સંયમી મુનિને જે કે સમ્યત્વ તે છે જ, તેમજ પછીના મનુષ્યભવમાં સંયમ પામે તે પણ સમ્યકત્વ તે હેયજ પરન્તુ તે સમ્યક્તત્વ ચેથા ગુણસ્થાનના કાળમાં ન ગણાય, કારણ કે તે વખતે ગુણસ્થાન ૬-૭મું છે, ને અહિં તે ૪થા ગુણ૦નો કાળ કહેવાનું છે માટે સંયમ રહિત કેવળ સમ્યક્તવનેજ કાળ ગણુ યોગ્ય છે. અહિં ૩૩ સાગર૦ ઉપરાન્ત સાધિક કાળ કહ્યો તે બીજા મનુષ્યભવમાં સંયમપ્રાપ્તિ સુધીને સમ્યકત્વકાળ અધિક છે તેથી.
તથા દેશવિરત ને સગીકેવલી પણ જન્મ બાદ સાધિક ૮ વર્ષની વયે થાય છે. તથા એ બે ગુણસ્થાન ઉત્કૃષ્ટથી પૂર્વોડ