________________
નીવ
Niદા |
અપરિગ્રહિતા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય પચાસ પલ્યોપમ છે તેમાં બે વાર ઉત્પન્ન થાય, અને કંઈક ભવ મનુષ્ય સ્ત્રીના પૂર્વ ક્રિોડ | વર્ષના થાય, તે આ પ્રમાણેઃ-પ્રથમ પૂર્વક્રોડ આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રી બે ત્રણ ભવ કરી પચાસ પલ્યોપમે સૌધર્મમાં અપરિગ્રહિતા
समासः દેવીપણે ઉત્પન્ન થઈ પુનઃ પૂર્વ ક્રિોડ વર્ષાયુવાળી સ્ત્રી થાય, પુનઃ સૌધર્મમાં પચાસ પલ્યોપમે અપરિગ્રહિતા કેવી થાય, ત્યારબાદ | અવશ્ય કોઈ બીજી વેદમાંજ ઉત્પન થાય, જેથી પૃથકત્વ પૂર્વ કોડવર્ષાર્ષિક ૧૦૦ પલ્યોપમ સ્ત્રીવેદને ઉકૂટ સતતકાળ છે. અહિં જા वेद अने સ્ત્રીવેદની કાયસ્થિતિ સંબંધમાં પાંચ આદેશ છે તે આ પ્રમાણે
સંન્નિત્રા- ૧ મનુષ્ય સ્ત્રી વા તિર્યંચસ્ત્રીના પૂર્વક્રોડવર્ષાયુવાળા કેટલાક ભવ કરી ઈશાન દેવલોકની અપરિગ્રહિતા દેવીપણે ૫૫ પલ્યોપમના | |दिनो काळ આયુષ્ય બે વાર ઉત્પન્ન થાય તો પૂર્વક પૃથકત્વાધિક ૧૧૦ પલ્યોપમ આવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ થાય છે.
૨ ઉપરની રાતિ પ્રમાણે ઈશાનક૯૫માં ૯ પલ્યોપમના આયુષ્યવાળી પરિગ્રહિતા દેવીપણે બે વાર ઉત્પન્ન થાય તે પૂર્વક્રેડ પૃથવાધિક ૧૮ પલ્યોપમ.
* ૩ ઉપરની રીતિ પ્રમાણે સૌધર્મક૫માં ૭ પલ્યોપમના આયુષ્યવાળી પરિગ્રહિતા દેવીપણે બે વાર ઉત્પન્ન થાય તે પૂર્વ ક્રિોડ # પૃથકત્વાધિક ૧૪ પલ્યોપમ.
- ૪ ઉપરની રીતિ પ્રમાણે સૌધર્મક૯પની અપરિગ્રહિતા દેવીપણે ૫૦ પલ્યોપમના આયુષ્ય બે વાર ઉત્પન્ન થાય તે પૂર્વક્રોડ પૃથક્વાધિક ૧૦૦ પલ્યોપમ.
૫ ઉપરની રીતિ પ્રમાણે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળી યુગલિકી બે વાર થાય તે પૂર્વ ક્રેડ પૃથસ્વાધિક પલ્યોપમ પૃથર્વ [સાધિક ૬ પલ્યોપમ].
રૂદ્દા એ પાંચે આદેશ છઘને પ્રમાણ છે, શ્રી સર્વસને તે પિતે સર્વજ્ઞ હેવાથી એ પાંચમાને કોઈ એક જ આદેશ પ્રમાણરૂપ
SPORLA*XXHARRA!