________________
%
%
%
%
વાઇસ -ચાલુ અધિકારમાં અન્તર કાળરૂપ છો અનુગ કહેવાને છે, ને તે જીની ગતિવિના સુગમતાથી સમજાય નહિ સ માટે ની ગતિ કહી, પુનઃ અન્તર તે ગતિમાં ઉપજવાના વિરહ અને ચવવાના વિરહથી છે. તે આગળ કહેવાશે, જેથી હાલ
તે જે જીવસમાસાની નિરન્તર ઉત્પત્તિ અને નિરન્તરચ્યવન છે તે જવાનું અન્તર હોય નહિ તે કારણથી પ્રથમ અન્તરદ્વારમાં Rી નહિ પ્રાપ્ત થનારા છ કહેવાય છે— चयणुववाओ एगिदियाण अविरहियमेव अणुसमयं। हरियाणंता लोगा, सेसा काया असंखेज्जा ॥२४७॥
જાથાર્થ –એકેન્દ્રિયોનું ચવન (મરણ) ને ઉ૫પાત (જન્મ) પ્રતિસમય અવિરહિત-નિરન્તર હોય છે (માટે એકેન્દ્રિમાં | અન્તરકાળ નથી. તેમાં પણ વનસ્પતિકાય તે પ્રતિસમય અનન્ત કાકાશ જેટલા પ્રતિસમય ઉપજે છે ને મરે છે, અને શેષ ચાર સ્થાવરકા અસંખ્ય લોકાકાશ જેટલા પ્રતિસમય ઉપજે છે ને મરે છે, ૨૪૧છા
માથાર્થ –પૃથ્વીકાય અકાય તેઉકાય વાયુકાય ને વનસ્પતિકાય એ પાંચ એકેન્દ્રિયનું મ્યવન-મરણ ને ઉપપાત-ઉત્પત્તિ-જન્મ પ્રતિસમય નિરન્તર થાય છે તેથી એકેન્દ્રિયેના જન્મ અને મરણને અન્તરકાળ નથી,
પ્રશ્નઃજે પાંચે એકેન્દ્રિયનું જન્મ મરણ નિત્ય છે તે પ્રતિસમય કેટલા જન્મે છે? ને કેટલા મરે છે? તે જન્મ મરણની નિયત સંખ્યા કહો.
૩રર –પૃથ્વી જળ અગ્નિ ને વાયુ એ ચાર એકેન્દ્રિયે અસંખ્યાત કાકાશના જેટલા આકાશપ્રદેશે છે તેટલા અસંખ્યાત પ્રતિસમય જન્મે છે ને પ્રતિસમય મરણ પામે છે, અને વનસ્પતિકાય(માં સાધારણ વનસ્પતિ) તે પ્રતિસમય અનન્તકાકાશના | જેટલા આકાશપ્રદેશ તેટલા અનન્તાનન જમે છે ને તેટલા અનન્તાનન્ત પ્રતિસમય મરણ પામે છે. અને પ્રત્યેક વનસ્પતિ અસંખ્ય
%
%
જ