________________
समास:
પા .
REGRES
स्थावर आदिनो अन्तरकाळ
અન્તરકાળ (અત્રસકાયીપણાને કાળ) જઘન્યથી અનર્મદૂત્ત છે, કારણ કે સ્થાવરકાયમાં ક્ષુલ્લકભવ પ્રમાણ ૧ભવ કરીને પુનઃ વસકાયમાં ઉત્પન્ન થતાં એ જઘન્ય અન્તરકાળ અન્તમુહુર્તા પ્રાપ્ત થાય છે, અને એજ ત્રસકાયી જીવ સ્થાવરકાયના ઉત્કૃષ્ટ કાળ સુધી સ્થાવરકાયમાં જ વસે તે સ્થાવરને ઉત્કૃષ્ટ સતતકાળ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલે અસંખ્ય પુદગલપરાવતું પ્રમાણુ હોવાથી ત્રસકાયને ઉત્કૃષ્ટ અન્તરકાળ ૫ણ એટલેજ (આવલિકાના અસંખ્યાતમાં ભાગના અસંખ્ય સમય પ્રમાણે અસંખ્ય | પુદ્ગલપરાવર્ત જેટલ) અનન્તકાળ છે. - તથા એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયપણુને ત્યાગ કરી ત્રસકાયમાં ક્ષુલ્લકભવ પ્રમાણને ૧ભવ કરીને પુન: એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય
તે એ રીતે એકેન્દ્રિયપણાને જઘન્ય અન્તરકાળ ક્ષુલ્લક ભવપ્રમાણુ અન્તર્મુહૂર્ત છે, અને ત્રસકાયને ઉત્કૃષ્ટ સતતકાળ (કાયસ્થિતિ) Sા પૂર્વે જે સાધિક બે હજાર સાગરેપમ કહ્યા છે તેટલા કાળ સુધી ત્રસાયમાં પરિભ્રમણ કરી પુનઃ એકેન્દ્રિયપણું પામે તે એ રીતે | એકેન્દ્રિયપણાને ઉત્કૃષ્ટ અન્તરકાળ પણ સાધિક ૨૦૦૦ (બે હજાર) સાગરોપમ જેટલો છે.
તથા વાઇન્દ્રિય જીવ બાદરએકેન્દ્રિયપણું છોડીને સૂફમએકેન્દ્રિયમાં ક્ષુલ્લકભવ જેટલા આયુષ્ય ઉત્પન્ન થઈ મરણ પામી કી પુનઃ બાદએકેન્દ્રિયપણું પામે તે એ રીતે બાદરએકેન્દ્રિયનું જઘન્ય અન્તર અન્તર્મુહૂરૂં પ્રમાણ છે. પુનઃ સૂક્ષમ એકેન્દ્રિયને કી ઉત્કૃષ્ટ સતતકાલ (સૂએકે ની કાયસ્થિતિ) પૂર્વે અસંખ્ય લેકાકાશના પ્રદેશે એટલે અસંખ્ય કાળચક્ર પ્રમાણુ કહેલ Aી છે, તેથી બાદર એકેન્દ્રિય જીવ બાદર એકેન્દ્રિયપણું છોડીને એટલા કાળ સુધી જે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જ પરિભ્રમણ Aી કરીને પુનઃ બાદર એકેન્દ્રિય થાય તે બાદર એકેન્દ્રિયનું ઉત્કટ અન્તર એ રીતે અસંખ્ય કાળચક્ર જેટલું (સૂકમની કાયજ સ્થિતિ જેટલું) છે.
તથા જૂન,ન્દ્રિય જીવ સૂએકેન્દ્રિયપણું છોડીને ક્ષુલ્લક ભવવાળા બાદર છવમાં ઉત્પન્ન થઈ મરણ પામી પુન: સૂફમપણું
કરવા
[Iષા
UStok