________________
હવે તિર્યંચ અને મનુષ્યોની અપેક્ષાએ શનિ=સંજ્ઞીથી ઈતર અસંજ્ઞી પંચેન્દ્રિયને ઉત્પત્તિ ચ્યવનને વિરહકાળ ૨૪ મુહૂર્ત છે. ગાથામાં એ અસંજ્ઞી પંચેન્દ્રિયને જ વિરહકાળ કહ્યા છે, તથાપિ સંજ્ઞી પંચેન્દ્રિયાદિ વિશેષ છવભેદે વિચારીએ તે આ પ્રમાણેઃસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પત્તિવિરહ તથા ચ્યવનવિરહ જાન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૧૨ મુહુર” છે. સંજ્ઞી ( ગભજ) મનુષ્યમાં ઉત્પત્તિવિરહ ને અવનવિરહ ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત છે. અસન્ની પચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પત્તિવિરહ જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ - અન્તર્મુહૂ છે, અને અસંસી (સમૂચ્છિમ) મનુષ્યમાં ઉત્પત્તિવિરહ જાન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્ત છે. જે પ્રમાણે | ઉત્પત્તિવિરહ કહ્યા તે પ્રમાણે વનવિરહકાળ પણ સરખેજ જાણે. ૨૫૦
અવતરણ -૫ નારકેને તથા મનુષ્ય તિયાને ઉત્પત્તિવિરહ તથા વનવિરહ કહીને હવે સામાન્યથી ત્રસજીનું અત્તર ત્રિસને વિરહકાળ] કહેવાની પ્રથમ સૂચના કરી હતી તે સૂચના પ્રમાણે આ ગાથામાં દ્વીન્દ્રિયાદિ ભિન્ન ભિન્ન ભેદપૂર્વક ત્રસનું અન્તર ન કહેતાં સામાન્ય માત્રથીજ ત્રસનું અન્તર કહે છે –
थावरकालो तसकाइयाण एगिदियाण तसकालो। बायर सुहुमे हरिएयरे य कमसो पउंजेजा॥२५१॥ | નાથાથ-ત્રસકાયી છ ત્રસકાય ત્યાગીને પુન: ત્રસકાયમાં ઉત્પન્ન થાય તે સ્થાવરના કાળ જેટલું અન્તર જાણવું. અને પૃથ્વી આદિ એકેન્દ્રિયને અન્તરકાળ ત્રસકાયના કાળ એટલે જાણો. તથા બાદરને અન્તરકાળ સૂક્ષમ એકેન્દ્રિયના કાળ એટલે અને સુમએકેન્દ્રિયને અન્તરકાળ બાદરના કાળ જેટ છે, એ પ્રમાણે અનુક્રમે એક બીજાને અન્તરકાળ (વિરહકાળ) અનુક્રમે પ્રજ-જો-જાણે. ૨૫
માથાર્થ-ત્રસકાય જીવ ત્રસકાય છોડીને અન્યત્ર (સ્થાવરકાયમાં) ઉપજી પુનઃ ત્રસકાયમાં ઉપજે તે તેવા પ્રકારને ત્રસકાયને
વર
***RAGASHARA!
-કન : -