________________
૧ સમય જ હાય જેથી ખીજે સમયે કાઈપણ સિદ્ધ ન થતાં તરતજ અન્તર પડે. માટે સંખ્યાશ્રિત સમયસિદ્ધિ ને સમયાશ્રિત સખ્યાસિદ્ધિ એ એને પરસ્પર વિષ ન આવે તે રીતે જ નિરન્તરસિદ્ધિ વિચારવી, કેવળ સમયેા ઉપર કે કેવળ સંખ્યા ઉપર પણ આધાર ન રાખવા, પરન્તુ બન્નેના પરસ્પર મેળ સાધવા. ીતિ નિરન્તરસિદ્ધિ
એ પ્રમાણે જીવસમાસમાં જેટલા કાળ સુધી ઉત્પત્તિ ચ્યવનમાં વિરહ પડતા નથી તેટલેા સતત કાળ દર્મ્યાન્મ્યા IIતિ નૌત્ર समासे निरन्तरोत्पत्तिच्यवनकालः || २४९||
અવતાઃ—એ પ્રમાણે જીવસમાસમાં ઉત્પત્તિને નિરન્તરકાળ દર્શાવીને હવે જે જે જીવસમાસમાં ઉત્પત્તિને ને ચ્યવનના જેટલેા અન્તરકાળ—વિરહકાળ સભવે છે. તે રર્શાવાય છે—
चडवीसमुहुत्ता सत्त दिवस पक्खो य. मास दुग चउरो । छम्मासा रयणाइसु, चउवीसमुहुत्त सन्नियरे ॥ २५० ॥
ગાથાર્થઃ—પહેલી પૃથ્વામાં ૨૪ મુહૂત્ત, બીજી પૃથ્વીમાં ૭ દિવસ, ત્રીજી પૃથ્વીમાં ૧૫ દિવસ (૧ પક્ષ), ચેાથી પૃથ્વીમાં ૧ માસ, પાંચમી પૃથ્વીમાં ૨ માસ, છઠ્ઠી પૃથ્વીમાં ૪ માસ, અને સાતમી પૃથ્વીમાં ૬ માસ વિરહકાળ છે. એ પ્રમાણે રત્નપ્રભા આદિ છ પૃથ્વીએમાં અનુક્રમે વિરહ જાણવા. તથા (સ'શીતરમાં=)અસન્નીને ૨૪ મુહૂત્તના વિરહ છે.
માવાર્થ:—નરકગતિમાં જે તિર્યંચે અને મનુષ્યા ઉત્પન્ન થાય છે તે કોઈક વખત તે પ્રતિસમય નિરન્તર ઉત્પન્ન થાય છે. અને કોઈ વખત સર્વથા ઉત્પન્ન થતાજ નથી. તેથી જ્યારે સર્વથા ઉત્પન્ન ન થાય ત્યારે નરગતિમાં ઉત્પત્તિ વિરહ વા ઉત્પત્તિના અન્તરકાળ પ્રાપ્ત થયેા ગણાય. એ પ્રમાણે જો ઉત્પત્તિનું અન્તર પડે તે કેટલું અન્તર પડે? તે કહે છેઃ-સાતે પૃથ્વીઓમાં આવથીસામાન્યથી વિચારીએ તે જઘન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂ સુધી કેઈપણ તિર્યંચ વા મનુષ્ય સાતમાંની કોઈપણ પૃથ્વીમાં