________________
-kx +
+
+
+
અવતર.—પૂર્વ ગાથામાં નિરન્તર ૮ સમય સુધી સિદ્ધિ દર્શાવી, પરંતુ કેટલા સમય સુધી કેટલા છ સિદ્ધિ પામે તે વાત (ગાથામાં) કહી નથી તે આ ગાથામાં દર્શાવે છે.बत्तीसा अडयाला, सट्ठी वावत्तरी य बोद्धव्वा । चुलसीई छण्णउइ, दुरहिय अट्ठोत्तरसयं च ।।२४९।। જાથાર્થ –૩૨-૪૮-૬૦-૭૨-૮૪-૯૬-૧૦૨-૧૦૮ એ આઠ આદિ સમયની નિરન્તરસિદ્ધિની સંખ્યા જાણવી. રજા
માથાર્થ–સંખ્યા આશ્રયી સિદ્ધિને નિરન્તર કાળ વિચારીએ તે ૧થી ૩૨ સુધીના સિદ્ધો નિરન્તર ૮ સમય સુધી જાય, જા ૩૩ થી ૪૮ સુધીની કોઈ પણ સંખ્યાએ નિરન્તર ૭ સમય સિદ્ધિ હોય. ૪૯ થી ૬૦ સુધીમાંની કોઈ પણ સંખ્યાએ
સિદ્ધ થાય તે નિરન્તર ૬ સમય સુધી જ. ૬૧ થી ૭૨ સુધીની કેઈપણ સંખ્યાએ નિરન્તર ૫ સમય સુધી સિદ્ધ થાય. ૭૩ થી
૮૪ સુધીની કઈ પણ સંખ્યાએ નિરન્તર ૪ સમય સુધી સિદ્ધ થાય. ૮૫ થી ૯૬ સુધીની કઈ પણ સંખ્યાએ નિરન્તર ૩ સમય Sા સધી સિદ્ધ થાય, ૭ થી ૧૨ સુધીની કોઈ પણ સંખ્યાએ નિરન્તર બે સમય સુધી સિદ્ધ થાય, ને ૧૦૩ થી ૧૦૮ સુધીની કેઈIX શા પણ સંખ્યાએ નિરન્તર એકજ સમય સિદ્ધ થાય. એ વક્તવ્ય પૂર્વે પણ કહેવાઈ ગયું છે, પરન્ત ગાથાને ભાવાર્થ શન્ય ન રહેTR જઈ તે કારણથી અહિં પુનઃ લખેલ છે. તથા એ ઉપરથી સમયાશ્રિત સંખ્યા તે સ્વત: વિચારવા યોગ્ય છે. જેમકે-૮ સમય સુધી | જી સિદ્ધિ ચાલું રહે તે જઘન્ય થી ૧ ને ઉત્કૃષ્ટ ૩૨ મોક્ષે જાય, પરંતુ સાત સમયની નિરન્તર સિદ્ધિ હોય અને તેમાં પહેલે
સમયે જે ૩૩ થી ૪૮ માંની કેઈ પણ સંખ્યા હોય તે શેષ ૬ સમયમાં ૧ થી ૪૮ માની જ કોઈ પણ જૂદી જૂદી સંખ્યા હોઈ શકે જેમકે–
+4++4+4+4+
વિક