________________
નીર
Rણા
નારકપણે ઉત્પન્ન થાયજ નહિ, જેથી એઘથી સાતે પૃથ્વીઓમાં સમુદિત અન્તરકાળ ૧૨ મુહૂત્ત પ્રમાણ છે, આ એઘ અન્તર અન્યકર્તાએ ગાથામાં કહ્યું નથી તે પણ અન્યગ્રંથમાં કહેલું હોવાથી અહિં કહ્યું છે. એ એઘ અન્તરકાળ કહ્યો.
જે સાત પૃથ્વીને દરેકને જુદે જુદે ઉત્પત્તિ અન્તરકાળ વિચારીએ તે આ ગાથામાં કહ્યો છે તે પ્રમાણે પહેલી રત્નપ્રભામાં | ૨૪ મુહુર્તા પ્રમાણ જાણ. અર્થાત્ રત્નપ્રભા સિવાયની બીજી છે પૃથ્વીઓમાં નારક છે ઉપજતા હોય તે પણ કઈક કાળ એવો
૫ણ આવે કે જે કાળે નિરન્તર ૨૪ મુહૂર સુધી ફક્ત એક રત્નપ્રભા પૃવીમાં કઈ ન નારક ન ઉપજે, અને તે ર૪ મુહૂત્તમાં &ી બીજી છ પૃથ્વીઓમાં નવા નારકે ઉપજતા પણ હોય.
- તથા બીજી શર્કરામભામાં પૃથ્વીમાં ઉત્પત્તિને અન્તરકાળ-વિરહકાળ ૭ દિવસ છે, એટલે કેટલીક વખત એ પણ કાળ આવે ૪] છે કે જે કાળે શક રામભા પૃથ્વીમાં ૭ દિવસ સુધી કંઈ ન નારક સર્વથા ઉત્પન્ન ન થાય, ને બીજી ૬ પૃથ્વીઓમાં ઉત્પન્ન
થતા પણ હોય. ત્રીજી વાલુકાપ્રભામાં એ ઉત્પત્તિ વિરહકાળ ૧૫ દિવસને, જેથી પંકપ્રભા પૃથ્વીમાં એવો વિરહ ૧ માસને, પાંચમી ધૂમપ્રભામાં એ વિરહકાળ ૨ માસન, છઠ્ઠી તમઃપ્રભામાં એ વિરહકાળ ૪ માસને, ને સાતમી પૃથ્વીમાં એ વિરહકાળ ૬ માસને હોય છે, જેથી ૬ માસ સુધી સાતમી પૃથ્વીમાં કેઈ ન નારક ઉત્પન્ન થતું નથી. એ સાતે પૃથ્વીઓમાં જઘન્ય વિરહ તે ૧ સમયજ છે. તથા જે રીતે ઉત્પત્તિ વિરહકાળ કહ્યો છે એજ રીતે વન વિરહકાળ પશુ જાણુ, અર્થાત સાતે નરકપૃથ્વીએમાંથી સમકાળે ૧૨ મુહૂર્ત સુધી કોઈ એક પણ નારક મરણ પામે નહિ, ને રત્નપ્રભાદિકમાં જુદા જૂદો વ્યવન વિરહકાળ વિચારીએ તે કેટલીકવાર એ કાળ પણ આવે છે કે જે વખતે રત્નપ્રભા પૃથ્વીમાંથી ૨૪ મુહુરં સુધી કેઈપણ નારક મરણ |પામતો નથી, એ રીતે બીજી પૃથ્વીમાંથી ૭ દિવસ સુધી યાવત સાતમી પૃથ્વીમાંથી ૬ માસ સુધી કોઈપણ નારક મરણ પામે નહિં.
॥ इति ७ नरकेषूत्पत्तिच्यवनविरहः ॥
नरक अने मनुष्यनो अन्तरकाळ
CROCHIMISHAHARA