________________
P
નીવ
समासः
Inશા
त्रसकायमां उत्पत्ति
AGHAHSHSHAUSAS
લકાકાશ પ્રદેશ પ્રમાણુ જન્મે છે અને મરે છે. ર૪છા
જવતાળા-પાંચ સ્થાવાનું પ્રતિસમય જન્મમરણ કહીને હવે આ ગાથામાં ત્રસજીવ પ્રતિસમય જન્મમરણ કરે છે કે નહિ? અને જે કરે છે તે સતત-નિરન્તર કેટલા કાળ સુધી જન્મમરણ કરે છે? તે સતતકાળ દર્શાવાય છે– आवलिय असंखेजइभागोऽसंखेज्जरासि उववाओ। संखियसमये संखेज्जयाण अट्रेव सिद्धाणं ॥२४८॥
જાણાર્થ—અસંખ્ય રાશિવાળા ત્રસજીને ઉપપાત-ઉપજવું નિરન્તરપણે આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી છે, સંખ્યાત રાશિવાળા ત્રસજીને ઉપપાત નિરન્તર સંખ્યાત સમય છે, અને સિદ્ધાને નિરન્તર ઉ૫પાત આઠજ સમય છે. ર૪૮
માયા–અહિં ત્રસમાં અસંખ્ય જીવરાશિ ને સંખ્ય જીવરાશિ એમ બે પ્રકારના રાશિ છે. તેમાં હીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય–પંચેન્દ્રિય તિર્યંચ-સમ્મલ્કિમ મનુષ્ય-અપ્રતિષ્ઠાન નરકાવાસ વજીને શેષ નારકાવાસના નારકો, અને સર્વાસિદ્ધવિમાન વજીને શેષ દેવે એ સાત ત્રસરાશિએ અસંખ્યવરૂપ છે, અને ગર્ભજ મનુષ્ય અપ્રતિષ્ઠાન નારકાવાસના નારક તથા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ એ ત્રણ સંખ્યાત સંખ્યાત હેવાથી ત્રણ સંખ્યાત જીવરાશિ છે. ત્યાં સાત અસંખ્ય શશિએમાં પ્રત્યેકમાં પ્રતિસમય અસંખ્ય અસંખ્ય ત્રસજીને ઉપપાત છે અને તે પણ નિરન્તર આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી ઉત્કૃષ્ટથી છે. જેથી અસંખ્ય જીવવાળા ૭ ત્રસરાશિઓને સતત ઉ૫પાતકાળ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલે, અને પ્રતિમમય અસંખ્ય અસંખ્ય જીવપ્રમાણ છે. તથા સંખ્યાતજીવવાળા ત્રણ ત્રસરાશિમાં પ્રત્યેકમાં પ્રતિસમય સંખ્યાત સંખ્યાત છને ઉપપાત છે, અને તે પણ નિરન્તર સંખ્યાત સમય સુધી છે, એ પ્રમાણે સતતકાળ વિચારતાં અસંખ્ય જીવાત્મક સાન રાશિમાં પ્રત્યેકમાં આવલિકાના અસંખ્યાતમાભાગ બાદ અવશ્ય ઉપપાતવિરહ પ્રાપ્ત થાય ને ત્રણ સંખ્યરાશિમાં પ્રત્યેકમાં સંખ્યાતસમય બાદ અવશ્ય ઉ૫પાત
**ROHARRAMAS
III