________________
નીવ
समासः
inશા
सिद्धिगति. मां उत्पत्ति
Sonntak
(વિરહકાળ ઉત્પન્ન થાય). - ૭૩ થી ૮૪ સુધીમાંની કોઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૪ સમય સુધી જ સિદ્ધ થાય, ત્યારબાદ પાંચમે સમયે અવશ્ય અન્તર પડે.
૮૫ થી ૯૬ સુધીમાંની કોઈ૫ણુ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૩ સમય સુધી જ સિદ્ધ થાય, ત્યારબાદ ચેાથે સમયે અવશ્ય અન્તર ૫ડે.
૭ થી ૧૦૨ સુધીમાંની કોઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૨ સમય સુધી જ સિદ્ધ થાય, ત્યારબાદ ત્રીજે સમયે | અવશ્ય અન્તર ૫ડે.
૧૦૩ થી ૧૦૮ સુધીમાંની કોઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તે એક જ સમય સિદ્ધ થઈને બીજે સમયે અવશ્ય સમયાદિ (૧સમયથી ૬ માસ સુધીનું કેઈપણુ) અન્તર પડે. [એ નિરન્તર સિદ્ધિને બીજી રીતે કહીએ તે આ પ્રમાણે જે આઠ સમય સુધી નિરન્તર સિદ્ધિ ચાલુ રહે તે એ આઠ સમયમાંના પ્રત્યેક સમયમાં સિદ્ધ થનારી સંખ્યા ૩૨થી વધારે નજ હોય. તેમ નથી એાછીન હોય (અર્થાત્ જઘન્યથી ૧ સિદ્ધ થાય). તથા સાત સમય સુધી જે નિરન્તર સિદ્ધિ ચાલુ રહે તે એ સાત સમયમાંના કેઈપણ સમયે સિદ્ધ થનારી સંખ્યા ૧થી ઓછી ન હોય ને ૪૮થી વધારે ન હોય. તથા છ સમયની નિરન્તરસિદ્ધિમાં સિદ્ધ થનારી સંખ્યા ૧થી ઓછો | નહિને ૬૦થી વધારે ન હોય. પાંચ સમયની નિરન્તરસિદ્ધિમાં સિદ્ધ થનારી ૧થી એાછી નહિં ને ૭૨થી વધારે ન હોય, ચાર સમયની નિરન્તરસિદ્ધિમાં સિદ્ધ થનારી સંખ્યા ૧થી ઓછી નહિંને ૮૪થી વધારે ન હોય. ત્રણ સમયની નિરન્તરસિદ્ધિમાં સિદ્ધ થનારી સંખ્યા ૧ થી ઓછી નહિંને ૯૬થી વધારે ન હોય. બે સમયની નિરન્તરસિદ્ધિમાં સિદ્ધ થનારી સંખ્યા ૧થી ઓછી નહિંને ૧૦૨ થી વધારે ન હોય. ૧ સમયની સિદ્ધિમાં ૧થી ઓછા નહિને ૧૦૮થી વધારે નહિ એટલાજ છ સિદ્ધ થાય છે. એ પ્રમાણે
SHUSHUSHUSHISH
inકરા