________________
નીવ
૫ગી
નથી. જો કે એ નારકમાં સમ્યગૃષ્ટિ નારકે મનુષ્યગતિ બાંધે છે, પરંતુ આયુબંધ વખતે અને મરણ વખતે તે મિથ્યાષ્ટિ થઈને
समास: તિય આયુ બાંધે છે ને તિર્યંચમાંજ ઉપજે છે. તથા આનત આદિ દે (નવમા કપથી પ્રારંભીને અનુત્તર સુધીના સવ' ) ક્રો કેવળ મનુષ્યગતિમાંજ ઉપજે છે, ને તે પણ સંખ્યાત આયુવાળા પર્યાપ્ત મનુષ્યમાંજ ઉપજે છે, પરંતુ તિય ચગતિમાં વા યુગલ- Iઝા Bી કમાં ઉ૫જતા નથી ૨૪૫
અવસર-પૂર્વ ગાથામાં તિર્યંચગતિ ને મનુષ્યગતિના છની ગતિ હી, તેમજ નારકામાં સાતમી પૃથ્વીના નારકની અને मा योगा દેવમાં આનતાદિ દેવેની ગતિ કહી, તે એ સિવાયના શેષ નાકે અને દેવે કયાં ઉપજે તે આ ગાથામાં કહે છે
देव नारपंचेदियतिरियनरे, सुरनरइयाय सेसया जंति । अह पुढविउदयहरिए, ईसाणंता सुरा जंति ॥२४६॥
कोनी गति
आगति જાળા:–શેષ દે અને શેષ નારકે પંચેન્દ્રિયતિર્યંચમાં ને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાં ઈશાનકહ૫ સુધીના દેવે પૃથ્વી| કાય અપકાય ને વનસ્પતિકાયમાં પણ ઉત્પન્ન થાય છે ૨૪૬
માણા –સાતમી પૃથ્વી સિવાયના શેષ ૬ પૃથ્વીના નાકે અને આનતાદિ દેવ સિવાય શેષ સહસ્ત્રાર સુધીના (આઠમા કહ૫ સુધીના ) દેવે સામાન્યથી પંચેન્દ્રિય તિય"ચમાં અને મનુષ્યમાં સંખ્યાતવર્ષાયુમાં ઉત્પન્ન થાય છે. અહિં માં વિશેષ એ છે કે–ભવનપતિ વ્યન્તર તિષીઓ ને સૌધર્મ ઈશાનક૯૫ના દેવો તે બાદરપર્યાપ્ત પૃથ્વીકાય બાદરપર્યાપ્ત અપકાય ને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ એ ત્રણ એકેન્દ્રિમાં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ શેષ એકેન્દ્રિમાં ને વિકસેનિમાં ઉપજતા નથી. તેથી ઉપરાન્તના સનતુ કુમારથી સહસ્ત્રાર સુધીના રે કઈપણ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી પરંતુ કેવળ સંખ્યાત આયુવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં અને સંખ્યાત આયુવાળા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ચારે ગતિના છાની સામાન્યથી પરભવમાં ઉત્પત્તિ દર્શાવી. ૨૪૬
*
*