________________
ઉત્પન્ન થાય તે પલ્યોપમાસપેય ભાગવાળા અન્તદ્વી ૫ના યુગલિકેમાં ઉત્પન્ન થાય છે ૪૪
तिरिएस तेउवाऊ, सेस तिरिक्खाय तिरियमणुएस। तमतमया सयलपसूमणुयगई आणयाइया।२४५। શ્રી નાથાર્થ–તેઉકાય ને વાયુકાય તિર્યંચગતિમાં ઉપજે, એ બે સિવાયના શેષ તિય તિર્યા ગગતિમાં ને મનુષ્ય ગતિમાં પણ ઝા ઉત્પન્ન થાય, તમસ્તમા નામની સાતમી પૃથ્વીના નાકે સકલપમાં (પંચેન્દ્રિય તિય"ચમાં ) ઉપજે, ને આનતાદિ દેવ મનુષ્યગતિમાં જ ૫ણ ઉત્પન્ન થાય. ૨૪પા
માવાર્થ –તેઉકાય ને વાયુકાય દેવ મનુષ્ય ને નરકગતિમાં ઉપજતા નથી પરંતુ કેવળ તિર્યંચગતિમાં ઉપજે છે, તેમાં પણ સંખ્યાત અયુવાળા તિર્યમાં સર્વભેદમાં ઉત્પન્ન થાય છે. જો કે એકેન્દ્રિયે ને વિકલેન્દ્રિ સર્વે દેવ નરકગતિમાં ઉપજતા નથી તેથી તેલ વાયુ પણ દેવ નરકગતિમાં ઉત્પન્ન ન થાય તે સ્વાભાવિક છે, પરંતુ જ્યાં સર્વે તિયા ઉપજી શકે એવી મનુષ્યગતિમાં પણ અગ્નિ વાયુ ઉપજતા નથી એ વિશેષ છે. પુનઃ અગ્નિ ને વાયુ. મનુષ્યગતિમાં ઉપજતા નથી એટલું જ નહિ પરંતુ પૂર્વ ભવમાં બાંધેલી મનુષ્ય ગતિને પણ સત્તામાંથી કાઢી નાખે છે. એ અગ્નિ વાયુ સિવાયના સર્વ વિકળતિય ચા (એટલે પૃથ્વી-જળવનસ્પતિ-હીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય એટલા જીવભેદ) તિર્યંચ ગતિમાં ને મનુષ્યગમાંતિજ સંખ્યાતવર્ષાયુમાં ઉપજે છે પરંતુ દેવગતિ નરકગતિમાં ને અસંખ્યવયુવાળા નર તિયામાં ઉપજતા નથી. એ પ્રમાણે તિર્યંચગતિ અને મનુષ્યગતિના છે જે જે ગતિમાં યથાસંભવ ઉત્પન્ન થાય છે તે કહીને હવે નરકગતિના અને દેવગતિના છે જ્યાં ક્યાં ઉત્પન્ન થાય છે તે કહેવાના પ્રસંગમાં પ્રથમ નરકગતિના જીવની ગતિ કહે છે–
સાતમી તમસ્તમામભાના નારકે સંખ્યાત આયુવાળા તિર્યમાંજ ઉત્પન્ન થાય છે, શેષ કંઈપણ જીવલેમાં ઉત્પન્ન થતા