________________
॥६॥ अथ जीवाजीवसमासयोः अन्तरानुयोगः॥ અવતર –વંતપથપૂર્ણવાયા ઈત્યાદિ ગાથામાં કહેલા ૯ અનુગમાં છવાઇવ સમાસમાં પાંચ અનુગ કહીને અન્તર અનુગ કહેવાના પ્રસંગમાં અન્તર એટલે શું તે આ ગાથામાં કહેવાય છેजस्स गमोजत्थ भवे, जेणय भावेण विरहिओ वसइ। जावन उवेइ भावो, सो चेव तमंतरं हवइ ॥२४॥
વાર્થમનુષ્ય આદિ જે છવભેદનું જે જીવલેઇમાં (અન્ય જીવભેદમાં) ગમન હોય, અને ( અન્ય જીવલેહમાં જવાથી ) જે ભાવ વડે વિરહિત થઈને (અન્ય લેઇમાં ) રહે, (અને તે અન્ય ભેદમાં રહેવાથી) જ્યાં સુધી તેજ પૂર્વ ભાવ ન પામે, એટલે વિરહકાળ તે અત્તર કહેવાય. (ત્યાગ થયેલે વિવણિત ભાવ જેટલા કાળે પુનઃ પામે તેટલે મધ્યવતી કાળ તે અન્તર વાઝ એ તાત્પર્ય) ૨૪૩. | માયા–આ અખ્તર અનુયોગમાં પ્રથમ યે જીવ કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે તે કહેવા યોગ્ય છે, અને તે પ્રમાણે જે મનુષ્ય આદિ છવ જે નરકાદિ ગતિમાં ઉત્પન્ન થાય છે, તે નરકાદિ ગતિઓમાં જેટલું જઘન્ય વા ઉત્કૃષ્ટ કાળ વસીને પુનઃ મનુ
ખ્યાદિપણું પ્રાપ્ત કરે તેટલે કાળ મનુષ્યાદિ ભાવને અન્તરકાળ કહેવાય. એ પ્રમાણે ચૌદ જીવસમાસને અથવા દેવગત્યાદિ માગ| શુઓને અન્તરકાળ કહેવાનું છે. ર૪૩
અવતર–અન્તરકાળ કહેવા પહેલાં અન્તરકાળને સ્પષ્ટ સમજવામાં ઉપયોગી ગતિપ્રરૂપણા (કયે જીવ કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે તે પ્રરૂપણા ) વિશેષ ઉપકારી છે, એમ પૂર્વ ગાથામાંજ સુચના કરી છે તે સૂચના પ્રમાણે હવે આ ગાથાથી પ્રારંભીને પ્રથમ મતિ ઝરણા સામાન્યથી કહેવાય છે–
5 કર,