________________
એકેન્દ્રિયમાં કહેવા તે એથી પણ વધારે સૂકમ એ પ્રમાણે જેમ જેમ ભેદાનભેદ વધારીએ, તેમજ જીના ક્ષેત્રાદિકાળ કહેવા ઈત્યાદિ અનેક રીતે કાળાનુગની સૂમ સૂકમતર પ્રરૂપણા વિચારી વિચારીને કરવા યોગ્ય છે. જેમાંની કેટલીક પ્રરૂપણા શાસ્ત્રમાંથી સાક્ષાત્ પણ મળી આવે, અને કેટલીક પ્રરૂપણા શાસ્ત્રમાં દર્શાવેલી રીતિ પ્રમાણે કરવાની હોય છે. રતિ નૌવENTRવુ મવસ્થિતિकायस्थिति-गुणविभागस्थितिरुपत्रिप्रकारेण कालानुयोगः समाप्तः ॥२४०॥
અવસT: –પૂર્વે જીવસમાસમાં કાળાનુગ કહીને હવે અથવસમાસમાં કાળાનુયોગ ( સ્થિતિકાળ રૂપકાળાનુગ ) કહેવાય છે– तिन्नि अणाइ अणंता, तीयद्धा खल्लु अणाइया संता। साइ अणंता एसा, समओ पुण वट्टमाणद्धा॥
થાર્થ –ધમસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો અનાદિ અન્ત છે, કાળ દ્રવ્યમાં અતીત (ભૂત) અદ્ધા નિશ્ચય અનાદિ સાન્ત છે, એખ્યત્ અદ્ધા (ભવિષ્યકાળ) સાદિ અનન્ત છે, ને વર્તમાન અદ્ધા તે કેવળ ૧ સમય માત્ર છે. ( એ ચાર અજીવન કાળ કહ્યો) ૨૪૧
માથાર્થ –ધમસ્તિકાય અધમસ્તિકા આકાશાસ્તિકાય કાળ અને પુદગલાસ્તિકાય એ પાંચ અજીવ દ્રવ્યમાં ધર્મા, અધર્માને | આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્ય અનાદિ અનન્ત છે, કારણ કે ધમસ્તિકાય દ્રવ્ય અનાદિકાળથી સ્વયંસિદ્ધ છે ને ભવિષ્યમાં અનન્તકાળ સુધી એક જ સ્થિતિમાં રહેવાનું છે, તેવી રીતે અધમ ને આકાશદ્રવ્ય પણ અકૃત્રિમ મૂળ દ્રવ્ય હોવાથી અનાદિ અનન્ત છે.
કાળદ્રવ્ય ત્રણ પ્રકારનું છે, અતીતકાળ ભવિષ્યકાળ ને વર્તમાનકાળ. તેમાં અતિતકાળ (ભૂતકાળ) અનાદિથી છે, પરંતુ વિવફા સમયે વર્તમાનકાળ વતતો હોવાથી તેને અન્ન છે, માટે અનાદિ સાન્ત છે, અને pHT=ઐખ્યતકાળ તે વિવક્ષા સમયરૂપ વર્તમાન સમય પછી છે તેથી વિવક્ષા સમયથી અનન્તર સમયથી આદિ અને ભાવમાં તે કાળને કદીપણુ અન્ત નથી માટે અનન્ત હોવાથી ભવિષ્યકાળ સાદિ અનન્ત છે, અને વર્તમાનકાળ જે સમયે પ્રજ્ઞાપક પ્રરૂપણા કરે છે તે જ પ્રરૂપણાને સમય
#NARAISSSSSSSSSS