________________
નીવ
समासः
योगोनो
SGSTESTETSTESTOSTERSHESS
ઉત્કૃષ્ટથી એક હજાર પૃથકત્વ હોય છે જરા
એ પ્રમાણે આહારક થરીરને વિરહકાળ હોવાથી આહારક શરીર સર્વકાળ નથી. ૨૩ - અત્તર:–“સંતપથપરૂવયા” ઈત્યાદિ ૯ અનુગમાં પાંચમા કાળ અનુયોગ ભવસ્થિતિ કાયસ્થિતિ અને ગુણવિભાગસ્થિતિ તો એ ત્રણ પ્રકારે કહેવાને પ્રારંભ કર્યો હતો તે જીવ સમાસમાં (જીવભેદે માં) કહેવાય તે સંબંધિ ઉપસંહાર અને હવે અછવ
સમાસમાં કહેવાનું છે તે સંબંધિ સૂચના આ ગાથામાં કરે છે5 एत्थय जीवसमासे, अणुमजिय सुहमनिउणमइकुसला।सुहुमंकालविभागं, विभएज सुयम्मि उवउत्तो।
થાઇ-પૂર્વે કહેલા જીવસમાસમાં અતિસૂકમ અને નિપુણ મતિવાળા કુશળ પંડિતોએ શ્રતના ઉપગ સહિત વિચારી | વિચારીને એ કહેલા જીવસમાસમાં પણ સૂકમ કાળવિભાગ વહેંચવ-પ્રરૂપ. [અર્થાત્ બીજા પ્રતિભેદમાં પણ ત્રણ પ્રકારને આ કાળ કહે]. ૨૪મા
માવાર્થ-૧૪ ગુણસ્થાન રૂપ ૧૪ જીવસમાસમાં અને ૧૪ જીવભેદ રૂપ ૧૪ જીવસમાસમાં દંતપવઘવાયા ઈત્યાદિ ૯ અનુવેગ કહેવાના ચાલુ અધિકારમાં વાઝ નામને પાંચમે અનુગ સમાપ્ત થયે, અહિં ગ્રંથકર્તા કહે છે કે-આ કાળાનુગ જો કે ગુણસ્થાનમાં જીવસ્થામાં અને કેટલીક માગંણાઓમાં પણ સ્થલથી કહ્યો છે તે પણ સૂક્ષ્મબુદ્ધિ વાળા નિપુણ પંડિતોએ એથી પણ વધુ ભેદાનભેદમાં આગમના ઉપયોગથી વિચારી વિચારીને કાળાનુયોગ સૂમપણે કહે. કોઈપણ અનુયોગ વિશેષ વિશેષ ભેદાન ભેદમાં કહેવાતું જાય તેમ તેમ તે અનુગ વધારે સૂક્ષમ બને છે, જેમાં સામાન્યથી એકેન્દ્રિયમાં ત્રણે કાળાનું યેગ કહેવા તે સ્કૂલ, પાંચ છ સ્થાવરમાં કહેવા તે સૂક્ષમ, પર્યાપ્ત અપર્યાપ્ત સહિત ૧૨ ભેદમાં કહેવા તે સૂકમતર, સૂમજાદર ભેદથી ૨૨
રક્યા,
ર૪૭ના