________________
આકાશપ્રદેશ જેટલાં અસંખ્ય હાય છે. તેથી એ એ ચેગ પણ ત્રણે કાળ વિદ્યમાન છે. તથા નાકને દેવાનાં સમુદ્રિત વૈક્રિય શરીર ઘનલેાકની અસંખ્ય શ્રેણીએના અસંખ્ય આકાશ પ્રદેશ જેટલાં કાઈ પણ સમયે વિદ્યમાન હોય છે, તેથી વૈક્રિયયેાગ ને વૈયિમિશ્રયાગ પણ ત્રણે કાળમાં પ્રતિ સમય વતા હોય છે, અને કામણુ શરીરા તા દરેક જીવને હાવાથી અને તે પ્રતિસમય અન’ત લેાકાકાશના આકાશપ્રદેશ જેટલાં અનન્ત વિદ્યમાન હાવાથી અને તેમાંના એક અસખ્યાતમા ભાગ તા વક્રગતિમાં નિર'તર થતા હોવાથી કામણુ ચેગી અનન્ત સંખ્યામાં પ્રતિ સમય વર્તતા હાય છે.
પ્રશ્ન:—ઔદારિકાદિ ચાગ જો સવકાળ વર્તે છે તે આહારકયાગ સર્વકાળ કેમ નહિ ?
ઇત્તરઃ— આહારક શરીરના ૬ માસ સુધી વિરહકાળ હોય છે, કારણકે આહારક શરીર રચવાની લબ્ધિવાળા મુનિએ ઘણા અલ્પ સખ્યાત છે, અને તેમાંથી પણ આહારક શરીરને રચતા ને રચેલા સુનિ બન્ને મળીને હજાર પૃથકત્વ જ હોય છે, સિદ્ધા ન્તમાં કહ્યું છે કે—
आहारगाई लोए, छम्मासं जा न हुंतिवि कयाइ । उक्कोसेणं नियमा, एकं समयं जहन्नेणं ॥ १ ॥
અ——મહારક શરીર લેાકમાં કોઈ વખત ઉત્કૃષ્ટથી છ માસ સુધી પણ ન હાય, અને જઘન્યથી ૧ સમય ન હોય [અર્થાત્ લેાકમાં આહારક શરીરના વિહ–અભાવ જઘન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૬ માસ સુધી હોય છે. જેથી એટલા કાળ લેાક આહારક શરીર રહિત હાય છે]. ॥૧॥
हुताईं जहन्नेणं, एवं दो तिन्नि पंच व हवंति । उक्कोसेणं जुगवं पुहुत्तमेगं सहस्साणं ||२|| અર્થ:—જ્યારે આહારકશરીર લેાકમાં હોય છે ત્યારે જઘન્યથી સમકાળે એક બે ત્રણ અથવા પાંચ હાય છે, અને સમઢાળે
ક