________________
હું અને પૂર્વોડ વર્ષાયુવાળો ૯ સાધુને બીજો ગણ એજ ગણુની પાસે ર૯ વર્ષની વયે પરિહારચાત્રિ અંગીકાર કરી આયુ પર્યન્ત |
પરિપાલન કરે. ત્યાર બાદ ત્રીજો ગણ પરિહારચારિત્ર અંગીકાર કરે જ નહિં, કારણ કે તીર્થંકર પાસે અથવા તે તીર્થંકર પાસે ઝી ગ્રહણ કરેલ પરિહારચારિત્રી પાસે જ એ પરિહારચારિત્ર ગ્રહણ થઈ શકે છે, પરંતુ એથી વધુ પરંપરાએ ૫રિહારચારિત્ર પ્રાપ્ત |૪
થતું નથી માટે એ બે ગણના પરિહારને કાળ સંકલિત કરતાં ૫૮ વર્ષ ન્યૂન બે પૂર્વક્રોડ વર્ષ જેટલું થાય છે. એ બે ચારિત્ર
ભરત એરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે, મહાવિદેહમાં હાય નહિ, જેથી એ બેને સતતકાળ સામાયિક ] ચારિત્રવત્ અનાદિ અનન્ત નથી. સુમસં૫રાય ચારિત્ર અનેક જીવોની અપેક્ષાએ પણ જધન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત સુધી હોય છે, કારણ કે સમગ્ર શ્રેણિકાળ પણ અન્નમુંથી અધિક નથી તે સૂવ્સપરાયને કાળ અધિક ક્યાંથી હોય? તથા યથાખ્યાતચારિત્ર મહાવિદેહમાં નિરતર હોવાથી તેને અનાદિ અનન્તકાળ છે. ગાથામાં સામાયિક સૂવ્સપરાયને યથાખ્યાતને કાળ શથકર્તાએ કહ્યું નથી તે અહિં અર્થમાં કહ્યા પ્રમાણે સ્વતઃ વિચારી લે. ર૩૮
અવર –યોગ વિભાગેને એકજીવાશ્રિત ઉત્કૃષ્ટ જઘન્યકાળ પૂર્વે કહ્યા છે તેથી હવે અહિં અનેકજીવાશ્રિત જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહેવાય છે– पल्लासंखियभागो, वेउव्वियमिस्सगाण अणुसारो। भिन्नमुहत्तं आहारमिस्स सेसाण सम्बद्धं ॥२३९॥
થાઈ: વૈક્રિયમિશગીઓને નિરન્તર ઉત્કૃષ્ટ કાળ પોપમને અસંખ્યાતમે ભાગ છે, આહારકમિશગીઓને અન્નમુહૂત્ત અને શેષ સર્વ યોગીઓને ઉત્કૃષ્ટ સતતકાળ સર્વકાળ (અનાદિ અનન્ત) છે. ૨૩લા
માવાઈ –દેવ નારકેને મૂળ શરીર સંબંધિ વૈક્રિયોગ ઉત્પન્ન થતી વખતે કામણ સાથે મિશ્ર હોય છે, માટે તેવા કાર્મgવડે