________________
વીવ
I૪૫
काळ
તીર્થંકર પાસે અંગીકાર કરેલ પરિહારી ગણ પાસે અંગીકાર થાય છે, તે સિવાય અન્ય કોઈની પાસે અંગીકાર થાય નહિં. પુનઃ ૪િ બે વર્ષ અધિક ૭ વીસ વર્ષ જેટલો કાળ થવાથી એ કાળને વિંશતિપૃથકત્વ કાળ કહ્યો છે. [અહિં એક ગણને પરિહારકાળ ૭૧
ઝાડ સમાણા વર્ષ જઘન્ય છે પરંતુ અનેક જીવની અપેક્ષાએ વિચાર ચાલતા હોવાથી જઘન્યથી બે ગણુને કાળ ગયે છે. એક ગણુને ૭૧વર્ષ કાળ તે એકજીવની અપેક્ષાએ પણ વિચારાય છે. ૨૩છા
જ છેટોષણાઅથરાળ –પૂર્વગાથામાં છેદેપસ્થાપન અને પરિહારને અનેક જીવાશ્રિત જઘકાળ કહીને હવે આ ગાથામાં એજ બે ચારિત્રને II ઇ અને | અનેકજીવાશ્રિત ઉત્કૃષ્ટકાળ કહેવાય છે—
लापरिहारनो कोडिसयसहस्साइं, पन्नासं हुंति उयहिनामाणं । दो पुवकोडिऊणा, नाणाजीवेहि उक्कोसं ॥२३८॥
નાથા–અનેક જવઆશ્રયી છે પસ્થાપન ચારિત્રને ઉત્કૃષ્ટ સતતકાળ પચાસ લાખ ક્રોડ [૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦] સાગરેપમ ને છે અને પરિહારચારિત્રને ઉત્કૃષ્ટ કાળ દેશેન બે પૂર્વડવર્ષ પ્રમાણ છે. ૨૩૮
માથા–અવસર્પિણી કાળના ત્રીજા આરામાં પ્રથમ તીર્થંકરનું તીર્થ પ્રવર્તે ત્યારથી પ્રારંભીને એ તીર્થ ચાલુ રહે ત્યાં સુધીમાં ૫૦ લાખ ક્રોડ સાગરોપમ પર્યત છેદેપસ્થાપન ચારિત્ર વિદ્યમાન હોય છે, ત્યાર બાદ બીજા તીર્થંકરથી ૨૩ મા તીર્થંકર | સુધીનાં ૨૨ તીર્થોમાં છેદેપસ્થાપન ચારિત્રનો જ અભાવ છે માટે અનેક જીવઆશ્રયી છેદેપસ્થાપનને ઉત્કૃષ્ટ સતતકાળ પ્રથમ તીર્થકરના તીર્થકાળ એટલે કહ્યા છે.
પરિહારવિશુદ્ધિને અનેક જીવાશ્રિત ઉત્કૃષ્ટ સતતકાળ દેશના બે પૂર્વોડ વર્ષ જેટલે છે, તે આ પ્રમાણે અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર પાસે પૂર્વોડ વર્ષાયુવાળે .૯ સાધુને ગણુ ર૯ વર્ષની ઉમ્મરે પરિહારચારિત્ર ગ્રહણ કરીને એ ૯ ના આયુષ્યને