________________
નીષ
"×૪૪)
ઉદયવિચ્છેદ કયા છે તે સ્થાને આવી એકજ સમય સ્ત્રીવેદનો અનુભવ કરી મરણ પામે તે તરત ખીજેજ સમયે અનુત્તર દેવમાં જતાં પુરૂષવેદના ઉદયવાળી થાય છે માટે સ્રીવેદના જઘન્યકાળ ૧ સમય છે. તેવીજ રીતે નપુંસકવેદીએ ૧૧ માથી પતિત થઈ જે સ્થાને નપુંસકવેદના ઉદયવિચ્છેદ કર્યાં છે તે સ્થાને આવી નપુંસકવેદને એકજ સમય અનુભવ કરી મરણુ પામે તે બીજેજ સમયે અનુત્તર દેવમાં પુરૂષવેદના ઉદય થાય છે, જેથી એ રીતે નપુંસકવેદના જઘન્યકાળ ૧ સમય થાય છે. પુરૂષવેદના જધન્યકાળ તા અન્તર્મુહૂર્ત પ્રમાણુ પૂર્વગાથામાંજ કહ્યા છે.
સામાયિવ ચારિત્રાતિ પાંચ પ્રકારનાં ચારિત્રના જધન્ય ૧ સમય કાળ ઉત્કૃષ્ટકાળ કહેવાના પ્રસંગેજ મરણની અપેક્ષાએ કહ્યા છે તે આ પ્રમાણે-સામાયિકચારિત્ર આદિ પાંચ ચારિત્રમાંનુ કાઈપણ ચારિત્ર ૧ સમયમાત્ર સ્પર્શીને બીજેજ સમયે મરણ પામે તે વિ રતિભાવ પામવાથી ચારિત્રના જઘન્યકાળ ૧ સમય થાય છે.
વિમંજ્ઞાનના જધન્યકાળ ૧ સમય ઉત્કૃષ્ટકાળના પ્રસંગે વ્યાખ્યામાં કહ્યો છે તે આ પ્રમાણે કોઈ મિથ્યાષ્ટિ સન્ની તિયાઁચ વા મનુષ્ય તથા પ્રકારની વિશુદ્ધિ પામી વિભ’ગજ્ઞાન પ્રાપ્ત કરી ખીજેજ સમયે અતિવિશુદ્ધિ પામતાં સમ્યકત્વ પ્રાપ્ત કરે તે તેજ વિભગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે થાય છે માટે એ રીતે વિભંગના જઘન્યકાળ ૧ સમય છે.
સાસ્વાદ્રનલમ્યત્ત્વના ૧ સમય જઘન્યકાળ (ને ૬ આવલિકા ઉત્કૃષ્ટકાળ) તે પ્રસિદ્ધજ છે, એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણેાના કાળ એક જીવઆશ્રયિ કહ્યા. ૨૩૬॥
અવતરણ:—પૂર્વ ગાથામાં જ્ઞાનાદિ ગુણેના સ્થિતિકાળ (ગુણવિભાગકાળ) એકેક જીવઆશ્રયી કહીને હવે આ ગાથામાં અનેક જીવઆશ્રયી ગુણુવિભાગકાળ કહેવાના પ્રસંગ છે, ત્યાં પ્રથમ ચારિત્રવિભાગમાં છંદ્યોપસ્થાપન અને પરિહારવિશુદ્ધિ એ એ ચારિત્રના અનેક જીવઆશ્રયી જઘન્યકાળ કહે છે—
હા હા
समासः
मात्र समय
સ્થિતિ नाळा भावो
"×××ા