________________
R
સતતકાળ સંખ્યાત અને પ'ચેન્દ્રિયના સાધિક હજાર સાગરા કહ્યા છે, તે ચતુરિન્દ્રિય પંચેન્દ્રિયવિના અન્યને ચક્ષુલબ્ધિ નથી તે સાધિક ૨૦૦૦ સાગરોપમ ચક્ષુધ્ધિના કાળ કેમ સંભવે ? માટે સિદ્ધાન્તમાં કહેલા સાધિક ૧ હજાર સાગરોપમ કાળ યથાર્થ સભવે છે [ એ પ્રમાણે આ ગ્રંથની વૃત્તિકર્તાએ વૃત્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યાં છે].
તથા અશ્વલ્લુરાન લબ્ધના ઉત્કૃષ્ટ કાળ અભ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત ને ભગ્યની અપેક્ષાએ અનાદિસાન્ત છે, કારણકે ભવ્યજીવને કેવળજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ ભવિષ્યમાં થશે તે વખતે અચક્ષુબ્ધના અન્ત થવાના છે. અચક્ષુલબ્ધિને સાદિસાન્તપશુ નથી, કારણ કે કેવળજ્ઞાન અપ્રતિપાતી છે, તેથી કેવળજ્ઞાનથી પતિત થઇને પુનઃ અચક્ષુલબ્ધિ ઉત્પન્ન થાય એમ અનતું નથી. અવષિવરોન અને વર્શનના કાળ ગ્રંથકર્તાએ કહ્યો નથી. કારણ કે અવધિજ્ઞાનાદિના કાળ ઉપરથી સ્વય” વિચારી શકાય છે, ત્યાં અધિદશનના જઘન્યકાળ ૧ સમય, ને ઉત્કૃષ્ટ એ છાસડ સાગરોપમ (૧૩૨ સાગરા૦) સાધિક છે, તે આ પ્રમાણે- કાઇક વિભ ગજ્ઞાની તિર્યંચ વા મનુષ્ય સાતમી પૃથ્વીમાં ૩૩ સાગરોપમે ઉત્પન્ન થઇ ભવપયન્ત સમ્યક્ત્વ પામી ( અવધિજ્ઞાની થઈ ) પુન; સમ્યક્ત્વથી પતિન થઈ વિભગજ્ઞાન પામી એજ વિભગ સહિત પૂક્રોડવર્ષાયુવાળા તિ ચમાં અવિગ્રહગતિએ ઉત્પન્ન થાય ત્યાં સ્વભવન્તે પતિત વિભગજ્ઞાન સહિત પુન: સાતમી પૃથ્વીમાં ૩૩ સાગરોપમ આયુષ્ય ઉત્પન્ન થાય, પુન: ભવપયતે સમ્યકત્વ પામી ( અવધિજ્ઞાની થઈ ) સમ્યક્ત્વથી પતિત થઈ એજ વિભગ સહિત પૂર્વક્રાડવર્ષના આયુષ્યવાળા તિય "ચમાં ઋજ્જુગતિએ ઉત્પન્ન થાય, ત્યાં ભવપર્યંત વિભગજ્ઞાની રહે તેથી એ પૂક્રોડવ સાધિક ૧ છાસઠ સાગરોપમ તિય”ચ-નરકગતિ મળીને થયા. ત્યાર બાદ એજ તિયાઁચ વિભગસહિત મનુષ્યગતિમાં (પૂર્વફ્રોડ વર્ષાયુષ્યે ) ઉત્પન્ન થઈ સમ્યક્ત્વ સહિત અધિજ્ઞાન પામીને અવિધજ્ઞાનના કહેલા કાળ પ્રમાણે બે વાર વિન્ત્યાદિમાં અથવા ત્રણ વાર અચ્યુતમાં ઉત્પન થઇ બીજા છાસડ સાગરોપમ પૂર્ણ કરે અને ત્યારબાદ તે એ જીવ મુક્તિપદ પામે. એ પ્રમાણે એ પૂર્વ ક્રોડવયં અધિક ૧ છાસઠ સાગરાપમ વિભગજ્ઞાનના કાળમાં અને બીજા