________________
કરન
*** HOTELES 67-
3
જ્યાં સુધી સિદ્ધત્વ પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી અનાદિ ને સિદ્ધત્વ પ્રાપ્ત થયા બાદ ભવ્યત્વને અન્ત થયે ગણાય તેથી અનાદિ સાન્ત કાળ છે. અહિં ભવ્ય પણાને અન્ન થવાથી અભવ્યપણુ ઉત્પન્ન થાય છે એમ નથી, કારણ કે અભવ્યપણું તે સિદ્ધત્વ ન પ્રાપ્ત સા થવાની યોગ્યતારૂપ છે તેથી તેવું અભવ્યત્વ સાક્ષાત સિદ્ધ થયેલા જીવને કેમ હોય ? માટે જીવને સિદ્ધ અવસ્થામાં નથી મળ્યપણું
કે નથી અભવ્યપણું, જેથી સિદ્ધપરમાત્મા નીમખ્ય નો મબ્ધ કહેવાય છે. - તથા અમથa એ પણ જીવને સિદ્ધત્વ પ્રાપ્ત નહિ થવાની યોગ્યતા રૂપ અનાદિ પરિણામ છે, અને તેને લીધે સિદ્ધપણું કદી [ પણ પ્રાપ્ત થવાનું નથી તેથી અનંત પણ છે, માટે અભવ્યને કાળ અનાદિ અનન્ત છે. એ રીતે બે ભવ્યગુણને કાળ કહ્યો.
તથા હિતપણાને કાળ સાદિ અનન્ત છે, કારણ કે સંસારી ભવ્ય જીવ સિદ્ધ થાય તે વખતે સાદિ, અને સિદ્ધ થયા બાદ ઝિ પુનઃ કેઈપણ કાળે સંસારી થવાને નથી માટે અનન્ત.
તથા માદારીપણાને કાળ અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ કાળ છે. તે આ પ્રમાણે-સંસારી જીવ વકગતિએ પરભવમાં | જતો હોય તે બે ભવની વચ્ચે વધારેમાં વધારે ૩ સમય અનાહારી હોય, અથવા કેવલી સમુદૂઘાત અવસ્થામાં ત્રીજે થે પાંચમે સમયે અનાહારી હોય અથવા અાગીપણામાં અન્તર્મ અનાહારી હોય અને સિદ્ધ અવસ્થામાં સાદિ અનન્તકાળ અનાહારી હોય છે. એ સિવાયના કાળમાં સવા આહારીજ હોય છે. માટે ૨૫૬ આવલિકા પ્રમાણુ ક્ષક્ષકભવ જેટલા જધન્ય આયુષ્યવાળી તિયચના વા મનુષ્યના ભવમાં જીવ પાંચ સમયની વકગતિએ ઉત્પન્ન થવા જાય તે માગમાં ત્રણ સમય અનાહારી થઈને ઉત્પન્ન | થાય, ને ત્યાં ઉત્પન્ન થઈ ત્રણ સમય ન્યૂન ક્ષક્ષકભવ જેટલે જઘન્યકાળ આહારી રહીને પુન: અન્ય ભવમાં વક્રગતિએ ઉત્પન થાય તે એ બે વક્રગતિની વચ્ચે આહારી ૫ણાને જઘન્યકાળ ત્રણ સમય ન્યુન સુહલકભવ પ્રમાણ છે. અને જીવ નિરન્તરપણે અવક્રગતિએ ઉપજે તે અસંખ્ય કાળચાક સુધી ઉપજે છે, તે કારણથી એટલે કાળ વક્રગતિના અભાવે સતત આહારીજ હોય છે.
G SIGE
જ કરકર