________________
નીમ
||૧૩૨૭।।
માવાર્થ:---કાયાગાદિ ચાગમાં ઉપયાગવાળે એટલે કાયયેાગ વિગેરે યાગમાં જ્ઞાનયેાગવાળા જીવ તે કાયયાગાપયેાગી, વચનયાગમાં ઉપયાગવાળા તે વચનયાગ યાગી, અને મનાયેાગમાં ઉપયાગવાળા તે મનાયેાગે પયાગી છત્ર કહેવાય. ત્યાં જે યેાગમાં જીવ ઉપયાગવાળા હોય તે યોગ પ્રધાન કહેવાય, અને બીન્ત યાગ વતા હોય તા પણ તે ગૌણુ ગણાય તેથી તેના વ્યપદેશ ન હોય. જેમ વાત પીત્ત ને કફ એ ત્રણ ધાતુમાં જેધાતુ વિશેષ પ્રબલ હાય તે વખતે તે ધાતુ મુખ્ય ગણાય, જેમ વાયુના પ્રકાપ વખતે પિત્ત અને કફ એ એ ધાતુ શરીરમાં વર્તે છે તે પણ મુખ્ય વાચુ ગણાય, તેમ જ્ઞાનોપયોગ પૂર્ણાંક દોડવું ઉઠવું બેસવું ઈત્યાદિ કાયચેષ્ટામાં જીવ વર્તાતા હાય ત્યારે કાયયેાગી, ઉપયેગપૂર્વક વચનેાચ્ચાર કરતી વખતે ( કાયયેાગ હાવા છતાં) વચનયોગી, અને કાયા વચનયોગ સામાન્ય હોવા છતાં કોઇ વસ્તુના ચિંતવનમાં મન તલ્લીન થાય ત્યારે જીવ મનાયેગી ગણાય. અથવા કાયાના વ્યાપાર તથા વચનોચ્ચાર બંધ રાખી કેવળ ચિંતવન તે પણ અહિં મનાયેાગેાપયાગ કહેવાય. એ રીતે કાયાને નિશ્ચેષ્ટ કરીને કેવળ વચનાચ્ચાર કરવા તે વચનયેગાપયાગ. એ પ્રમાણેના ત્રણ યાગમાંના કોઈપણ એક યાગનો કાળ અન્તમુહૂત્ત સુધીજ હેય છે, અન્તમુ ખાદ અન્ય ઉપયોગને સદૂભાવ હોય છે. એમાં એક મુખ્યયોગ વખતે કાઇને બીજો એકજ યાગ તા કાઇને બીજા એ યોગ પણ ગૌત્રુ (અન્તત) હાય છે, તે આ પ્રમાણે-કેવલી ભગવંતને વચનયોગ ઉત્કટ હાય છે તે વખતે કાયયોગ પણ છે પરંતુ તે ગૌણ છે. અને આપણસરખાને મન અને કાયા એ એ યોગ પણ ગૌણપણે વતા હોય છે, તથા કેવલીને કાયયોગ નિરાધનાકાળે કેવળ કાયયેાગ એકજ હોય છે. અહિં તાત્પ એ છે કે જે યાગમાં આત્મા ઉપયાગવાળા હાય તે મુખ્ય છે, તેની ગણના થાય છે, બીજા હાવા છતા ગૌણ છે.
બાય ચારમાં ક્રોધ માન માયા એ ત્રણના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ અન્તર્મુહૂત્ત છે, અને લેાભના જઘન્ય ૧ સમય ને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત છે. એ પશુ ઉપયેાગઆશ્રયી વા ઉદયશ્રી જાણવું, સત્તાએ તે! ચારે કષાય રહેલા હાય છે. ત્યાં
સમR:
योगकषाय अने लेश्या
ओनी
स्थिति
॥૧૩॥