________________
*
*
*
ઉપશાન્તાહથી પતિત થઈ ૧ સમય માત્ર સંભને વિપાકોદય પ્રવતી" તરત કાળ કરી દેવકે જતાં ચારે કલાને
પ્રદેશદય શરૂ થઈ જવાથી ચારે કષાયનો ઉદય શરૂ થઈ જાય છે. કંઈ કેવળ લોભને જ ઉદય છે એમ નથી. આ પ્રમાણે BT લાભને ઉદય જઘન્યથી એક સમય હોય છે અને ક્રોધાદિ કષાયોની જેમ ઉત્કૃષ્ટથી અંતમહત્ત હોય છે, જ
–જે વિપાકોદયરૂપ એકજ ઉદયની અપેક્ષાએ લેભને એક જ સમય જધન્યસ્થિતિકાળ કહો છે, અને સમય બાઢ ચારે કષાયોને પ્રદેશેાદય થવાથી ચારે કષાયને ઉદય શરૂ થવાનું કહે છે તો ક્રોધાદિકને ૫ણુ એ રીતે જધકાળ ૧ સમય
કેમ નહિ? # સુરત શ્રેણિથી પતાં જે સમયે સંક્રોધને ઉદય થવાને પ્રસંગ આવે છે તે જ સમયે ચારે કષાયોને પ્રદેશેાદય શ૩ છે તેથી તેભની જેમ ક્રોધાદિકને જઘન્યકાળ ૧ સમય પ્રાપ્ત થતું નથી.
ક્રોધાદિ એક કષાયને વિપાકેદય પ્રવર્તતાં શેષ ત્રણ કષાયને જ પ્રદેશદય હોઈ શકે છે, તે તમે ચારે કષાયોને પ્રદેશેાદય શી રીતે કહે છે ?
- ૩ત્તર:–અનંતાનુબંધી આદિ ચાર ચાર ભેદે ક્રોધાદિકષાય ગણતાં ૧૬ કષાય છે, તેમાં સં લોભને વિપાકેદય વર્તે ત્યારે જા શેષ ૧૫ કષાયોને પ્રશાય પ્રવર્તે છે, જેથી સં ભને કેવળ વિપાકોદય ૧ સમય અનુભવી બીજેજ સમયે દેવગતિમાં ૧૫
ને પ્રદેશદય શરૂ થતાં ૧૬ કષાયોને ઉદય ચાલુ થઈ જાય છે. તેવી જ રીતે શ્રેણિથી પડતાં દશમા ગુણસ્થાને પ્રથમ સં. જ લાભને વિપાકેદય ત્યારબાદ અન્તમું - વીત્યે નવમાં ગુણસ્થાને સં ભને વિપાકેદય બંધ થઈ સં માયાને વિપાકેદય, | ત્યારબાદ અન્તમુહૂર્ત સં૦માયાને વિપાકેદય બંધ થઈ સંમાનને વિપાકેદય અને સં૦માનને વિપાકોદય અન્તમુહૂર્ત બંધ થઈ સં૦ ક્રોધને વિપાકેદય (ભા ગુણસ્થાને) શરૂ થતાં એકજ સમય તેવી સ્થિતિએ રહી બીજે સમયે કાળ કરી દેવ
*
*
*