________________
કવર
પૃથ્વીના પહેલા પ્રતરની અપેક્ષાએ પલ્યાંસંખ્યભાગાધિક ૧૦ સાગર છે, અને કાતિની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રીજી પૃથ્વીના પહેલા પ્રતરની અપેક્ષાએ પથાસંખ્યભાગાધિક ૩ સાગર૦ છે. તજસાદિ લેસ્થા નરકમૃથ્વીમાં છેજ નહિં, જેથી તેજસાદિલેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ વૈમાનિક દેવેની અપેક્ષાએ છે, તે આ પ્રમાણે -તેલશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાનક૯૫ની અપેક્ષાએ સાધિક બે સાગરોપમ છે, પદ્મશ્યાની ઉત્કૃષ્ટરિથતિ પાંચમા દેવલોકની અપેક્ષાએ ૧૦ સાગરોપમ છે, અને શુકલેશ્યાની ઉસ્થિતિ અનુત્તરની અપેક્ષાએ ૩૩ સાગરેપમ છે. એમાં સર્વત્ર (પૂર્વભવને પરભવ સંબંધિ) બે અન્તમું અધિક અધિક સ્થિતિ પણ જાણવી. ર૩૧ . અવતરણ–આ ગાથામાં જ્ઞાન અને ચારિત્રગુણને. ગુણવિભાગ કહે છે– छावहिउयहिनामा, साहिया मइसुओहि नाणाणं। ऊणा य पुव्वकोडी, मणसमइय छेयपरिहारे॥२३२॥
થાર્થ મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ સાધિક ૬૬ સાગરોપમ છે, તથા મનઃપર્યાવજ્ઞાન સામાયિક ચારિત્ર છે૫સ્થાપન ચારિત્ર ને પરિહાર ચારિત્ર એ ચારને ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ દેશના પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. ૨૩૨ ' માવાર્થ –મનુષ્યભવમાં સમ્યકત્વ પામવાથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન ઉપાજી કઈક મનુષ્ય સર્વવિરતિ પાલન કરી અનુત્તરમાં ક૩ સાગરોપમના આયુષ્યવાળે દેવ થઈ ત્યાંથી અવી એ ત્રણે જ્ઞાન સહિત મનુષ્યભવમાં આવી પૂવકોડ વર્ષ આપ્યુષ્ય
પૂર્ણ કરી પુનઃ અનુત્તરદેવમાં ૩૩ સાગર આયુષે ઉત્પન્ન થઈ પુનઃ પૂર્વક્રોડ વર્ષાયુવાળા મનુષ્યભવમાં એ ત્રણે જ્ઞાન કાયમ રહીને Rા ત્યારબાદ અવશ્ય સિમ્યકત્વના અભાવ આદિ કારણથી] મતિ અજ્ઞાનાદિ ભાવ પામે. એ ઉકg'કાળ કો, ને જઘન્યકાળ તે મતિ
૧ અથવા ૨૨ સાગરના આયુષ્ય ત્રણવાર અય્યત ક૫માં ઉત્પન્ન થાય તે મનુષ્યના ચાર ભવના ૪ પૂર્વોડ વર્ષ અધિક ૬૬