________________
'
નર
કા
समासः
રૂશા |
मति आदि
ज्ञान अने
चारित्रोनी स्थिति
નજર કરી
જ્ઞાન શ્રુતજ્ઞાનને અન્નમુહૂર્તા છે, ને અવધિજ્ઞાનને ૧ સમય છે, તે આ પ્રમાણે-કેઈક વિસંગજ્ઞાની તિર્યંચ વામનુષ્ય સમ્યકત્વ પ્રાપ્ત જિ કરે, સમ્યકત્વના પ્રભાવથી તેનું તે વિભળજ્ઞાન અવધિ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તે અવધિજ્ઞાન એક સમય માત્ર રહી અવધિ જ્ઞાનાવરણના ઉદયથી જ્યારે નષ્ટ થાય ત્યારે જઘન્યથી તેને એક સમયકાળ પ્રાપ્ત થાય છે. અને સમ્યકત્વને જઘન્યકાળ અન્તર્મુપ્રવર્તે ત્યાં સુધી મતિ અજ્ઞાન ને શ્રત અજ્ઞાન તે સમ્યકત્વ પ્રભાવે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપે પરિણમવાથી એ બે જ્ઞાનને જઘન્યકાળ અન્તમુહુર્તા છે. અહિં તાત્પર્ય એ કે સમ્યકત્વના પ્રભાવે અજ્ઞાન તે જ્ઞાન સ્વરૂપ બને છે, માટે એ ત્રણ જ્ઞાનને કાળ સમ્યકત્વના કાળને આધીન છે. તથા મન:પર્યાવજ્ઞાન ચારિત્રીનેજ હોય, અને ચારિત્ર પૂર્વ કોડ વર્ષના આયુષ્યવાળાને દેશના નવ વર્ષની ઉમ્મરે પ્રાપ્ત થાય છે, અને એ જ્ઞાન પરભવમાં સાથે જતું નથી તેથી મન:પર્યાવને કાળ દેશેન નવ વર્ષ જૂના પૂર્વ ક્રિોડ વર્ષ પ્રાણુ છે, તથા જઘન્યથી ૧ સમય કાળ તે અપ્રમત્ત૫ણામાં ઉત્પન્ન થઈ ૧ સમય બાદ કાળ કરી દેવગતિમાં જતાં મન:પર્યવ | અભાવ થાય છે તે કારણથી છે.
તથા પાયજારિત્ર અને શ્રેઢીઘરથાનવારિત્ર પણ મન:પર્યવવત દેશના પૂર્વ કેડ વર્ષ પ્રમાણ છે. અને જઘન્ય ૧ સમયમાત્ર છે. તથા વરિદાયિશુદ્રિના પરિણામ પણ ૧ સમય પ્રાપ્ત થઈ બીજે સમયે કાળ કરવાથી જઘન્ય ૧ સમયમાત્ર છે, ને ઉત્કૃષ્ટથી દેશન
ઓગણત્રીશ વર્ષ જૂના પૂર્વ ક્રિોડવર્ષ પ્રમાણ છે. કારણ કે પરિહારચારિત્ર જઘન્યથી પણ નવમા પૂવની ત્રીજી આચારવસ્તુ ભણ્યા | બાદ થાય છે, તેથી કોઈકે મનુષ્ય દેશોન ૯ વર્ષની ઉમ્મરે ચારિત્ર લઈ વીસ વર્ષને ચારિત્રપર્યાય થતાં દ્રષ્ટિવાદની અનુજ્ઞા પામે,
એટલા પર્યાય પહેલાં દ્રષ્ટિવાદની અનુજ્ઞાને સિદ્ધાન્તમાં નિષેધ કરે છે, તે કારણથી દેશના ૨૯ વર્ષની ઉમરે દ્રષ્ટિવાદાન્તર્ગત સાગરોપમ કાળ બીજી રીતે પણ થાય છે. ક્ષયપશમ સમ્યક્ત્વનો કાળ જે રીતે ૬૬ સાગર સાધિક છે તેજ રીતે એ ત્રણ જ્ઞાનને કાળ પણ ૬૬ સાગર સાધિક છે.
III