________________
તથા કામણ કાચયેાગને સતતકાળ ત્રણ સમય છે તે ચાર સમયવાળી વિગ્રહગતિની અપેક્ષાએ છે, જો કે પાંચ સમયવાળી વિગ્રહગતિમાં ચાર સમયના કાણુયાગ છે તેપણ તેવા યોગ અલ્પ હોવાથી અહિં વિવક્ષા કરી નથી. એ સિવાયના શેષ મનયાગ વચનયોગ વૈક્રિય કાયયેાગ વૈક્રિય મિશ્રયાગ આહારકયેાગ આહારક મિશ્રયાગ ને ઔદારિક મિશ્રયાગ એ સવે અન્ત૰ કાળવાળા છે. એમાં વૈક્રિયયેાગવાળા દેવ નારકો જો કે ઘણા આયુષ્યવાળા છે, પરન્તુ તેઓ ત્રણે યાગવાળા હોવાથી અહિં વૈક્રિય કાયયેાગના કાળ દેવનારક આશ્રયી કહ્યો નથી, પરન્તુ માત્ર વૈક્રિય લબ્ધિવાળા વાયુકાયની અપેક્ષાએજ વૈક્રિયયેાગના ઉત્કૃષ્ટકાળ અન્તમું સંભવે છે. તથા આહારકયાગ તા ચૌદ પૂર્વધરને હાય છે તે પણ અન્તમુથો અધિક કાળવાળા નથી. અને મિશ્રયાગ તે અપર્યાપ્તાવસ્થામાંજ હેાય છે માટે અન્તમુ°॰પ્રમાણ છે. [અહિં ગ્રંથમાં તથા વૃત્તિમાં મિશ્રયોગના સતતકાળ કહ્યા નથી તે સર્વેના અન્ત કાળ સમજવા સુગમ હોવાથી ન કહ્યા હૈાય તે સ ંભવિત છે.] ૨૨હ્યા
અવતરણઃ—આ ગાથામાં વેદ અને સન્નીપણાના ઉત્કૃષ્ટ સતતકાળ કહે છે
देवी पणपन्नाउ, इत्थित्तं पल्लसयपुहुत्तं तु । पुरिसत्तं सन्नित्तं च सयपुहुत्तं च उयहीणं ॥ २३०॥ ગાથાર્થ:—દેવીનું ૫૫(૫ચાવન) પલ્યોપમ આયુષ્ય છે, સ્રીવેના સતતકાળ શતપૃથત્વ પલ્યોપમ છે, તથા પુરૂષવેદ ને સન્નીપણાના શતપૃથક્ક્સ સાગરાપમ છે. ૫૨૩૦ના
માવાર્થ:—અહિ વેદની એક ભવાશ્રિતને નાના ભવાશ્રિત સ્થિતિ કહેવાય છે. ત્યાં એક ભવાશ્રિતસ્થિતિ ૫૫ પલ્યોપમની છે, કારણ કે ઇશાન દેવલાકમાં અપરિગ્રહિતા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંચાવન પલ્યોપમ છે, એથી અધિક કાઇ સ્ત્રીનું મુખ્ય નથી. અને નાના ભવાશ્રિત વેદના સતતકાળ વિચારીએ તે પૂર્વ ક્રોડ પૃથકત્વાધિક સો પલ્યોપમ છે, કારણ કે
સૌ
લેકની