________________
વીવ
છે
समासः
प्रमच आदिनो जघन्य उत्कृष्ट काळ
અનેક જીવાશ્રિત કાળ કહે બાકી છે તે કહે છે– एगं पमत्त इयरे, उभए उवसामगा य उवसंता। एगं समयं जहन्नं, भिन्नमुहुत्तं च उक्कोसं ॥२२५॥
-પ્રમત્ત ને અપ્રમત્ત એ બે ગુણસ્થાનને એક જીવાશ્રિત જઘન્ય કાળ એક સમય છે, તથા ઉપશમક (૮-૯૧૦ મા ગુણસ્થાનનો) અને ઉપશાન્તને (૧૧માન) ઉભય રીતે [ એક જીવાશ્રિત ને અનેક જીવાશ્રિત ] કાળ જઘન્યથી ૧ સમય છે, અને એ સર્વને ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂત્ત પ્રમાણ છે. ll૨૨૫
માવાર્થ-છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનને તથા સાતમા અપ્રમત્ત ગુણસ્થાનને જઘન્ય કાળ ૧ સમય છે, કારણકે પ્રમત્ત વા અપ્રમત્ત ભાવમાં એકજ સમય રહીને જે મરણ પામે તે ૧ સમય જઘન્યકાળ પ્રાપ્ત થાય છે, જે મરણ ન પામે તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ એ બેનો કાળ અખ્તમ હોય છે, અને અન્ત બાદ તે મરણ પામવાથી અથવા પ્રમત્તકાળ પૂર્ણ થતાં
અપ્રમત્તે જવાથી અથવા દેશવિરતિ આદિ હીન ગુણ પામવાથી પ્રમત્તપણને અભાવ થાય છે, અને એજ રીતે અપ્રમત્ત ભાવમાં [ પણ ઉકથી અન્તમું રહી મણ પામવાથી અથવા પ્રમત્તપણે પામવાથી અથવા અપૂર્વકરણ પામવાથી અપ્રમત્તપણાને અભાવ
થાય છે. તથા અપૂર્વકરણ અનિવૃત્તિકરણ અને સૂમસં૫રાય એ ત્રણ ગુણસ્થાને ઉપશમશ્રેણિવતની અપેક્ષાએ ઉપશામક કહેવાય, કારણ કે અપૂર્વકરણમાં સવ મેહનીયને ઉપશાન્ત કરવાની યોગ્યતા મેળવાય છે, ને અનિવૃત્તિમાં સર્વ મોહનીય પ્રવૃતિઓ ઉપશાન્ત થાય છે, ફક્ત એક સંજવલનલેભજ ઉપશમ બાકી રહે છે તે દશમાં સૂમસં૫રાય ગુણસ્થાને ઉપશાન્ત થાય છે. એ રીતે મોહનીયકર્મની સવ ૨૮ પ્રકૃતિએ ઉપશાત થઈ જવાથી એ ઉપશાન્ત અવસ્થા જે અન્તર્મુ કાળ સુધી અવસ્થિતકાયમ રહે છે તે ૧૧મું ઉપશાન્તાહ ગુણસ્થાન છે. એ પ્રમાણે એ ચારે ગુણસ્થાનોમાં પ્રત્યેકમાં એક જીવ જઘન્યથી ૧ સમય
ડા,