________________
વીવ
વિભાગવંન્ને ન વંધણ ગાઉં=સમ્યગ્દષ્ટિ જીવ વૈમાનિક વજીને બીજું કેઈ આયુષ્ય ન બાંધે.” એવું શાસ્ત્ર વચન છે. તથા તદ્દભવ સમ્યકત્વની પણ એ સ્થિતિ ન હોય, કારણ કે કોઈપણ જીવ અપર્યાપ્ત અવસ્થામાં નવું સમ્યકત્વ પામતે નથી, માટે વૈમાનિક
समास: સિવાયના ત્રણે નિકાયના દેવામાં સમ્યકત્વની સ્થિતિ ભવસ્થિતિથી કિચિત્ ન્યૂન કહેવી જોઈએ પરન્ત સમાન કઈ રીતે કહેવાય? Iી - ૩ત્તર:–એ વાત સત્ય છે, પરંતુ કર્મગ્રંથના અભિપ્રાયેજ સમ્યગ્દષ્ટિ જીવ વૈમાનિક સિવાય અન્યત્ર ન ઉપજે, પરંતુ સિદ્ધા- है नरकगति ન્તના અભિપ્રાયે તે વિરાધિત સંયમવાળા વિગેરે જે કઈ સમ્યક્ત સહિત ૫ણુ ભવનપત્યાદિ ત્રણ નિકાયમાં ઉત્પન્ન થાય છે | નેવતે કારણથી ચારે નિકાયના માં સમ્યકત્વને કાળ ભવસ્થિતિ તુલ્ય કહ્યો છે તે યુક્ત છે. એ પ્રમાણે તેમાં મિથ્યાત્વ | વિનgrતથા સમ્યત્વને કાળ કહો.
स्थानोनो - અહિં દેવ નારકને સારવાદન તથા મિશ્ર ગુણસ્થાન પણ હોય છે, પરંતુ તેને કાળ ગ્રંથકર્તાએ ગાથામાં કહ્યો નથી તેનું काळ કારણ કે એ બે ગુણના કાળ ૬ આવલિકા ને અન્તમું છે તે ચારે ગતિમાં તુલ્ય છે. માત્ર એ બે ગુણના કાળમાં મનુષ્યગતિ આશ્રયી કંઈ વિશેષતા છે તે આગળ ૨૨૮મી ગાથામાં કહેવાશે. ર૨૬ !
અવતરણઃ—પૂર્વગાથામાં નરકગતિ ને દેવગતિમાં મિથ્યાત્વને તથા સમ્યકત્વને કાળ કહીને હવે આ ગાથામાં તિર્યંચગતિમાં ને મનુષ્યગતિમાં મિથ્યાત્વને તથા સમ્યત્વનો કાળ કહે છે– मिच्छाणं कायट्रिई, उक्कोसभवट्रिई य सम्माणं। तिरियनरोंगिदियमाइएसु एवं विभइयव्वा ॥२२७॥
જાથાર્થ –તિર્યંચગતિમાં ને મનુષ્યગતિમાં મિથ્યાત્વને કાળ પિતાપિતાની કાયસ્થિતિ તુલ્ય છે, અને સમ્યકત્વને કાળ સંપૂર્ણ | ભવરિથતિતુલ્ય છે. તથા એકેન્દ્રિય આદિ છવભેદમાં પણ એ પ્રમાણે મિથ્યાત્વાદિ સંભવિત ગુણસ્થાનેને કાળ એ રીતે જ વિભજવા
૨all યથાસંભવ બહેંચવા-વિચારવા. ૨૨છા