________________
%
બન્નેને એકસરખે અભિપ્રાય છે.
તથા સર્વ પૃથ્વીએમાં મિથ્યાત્વની ને સમ્યકત્વની જઘન્યસ્થિતિ અત્તમુહૂર્ત છે, તે આ પ્રમાણે-કઈ સમ્યગ્દષ્ટિ નારક મિથ્યાત્વ પામીને મિથ્યાત્વમાં અન્તમુહૂર્ત માત્ર રહીને પુનઃ સમ્યકત્વ પામે તે મિથ્યાત્વની જઘન્યસ્થિતિ અન્તમું થાય, તેમજ કોઈ જીવ પૂર્વભવમાંથી મિથ્યાત્વ સહિત નરકે ઉત્પન્ન થઈ અન્નમુહૂર્ત બાદ (અપર્યાપ્ત અવસ્થા વીત્યા બાદ) સમ્યકત્વ પામે તે તેના જીવની અપેક્ષાએ પણ નારકના મિથ્યાત્વની જઘસ્થિતિ અન્તમું છે, એમ બે રીતે જધન્યસ્થિતિ જાણવી. | તથા કોઈ મિથ્યાદષ્ટિ નારક સમ્યકત્વ પામીને અન્તમુહૂર્ત માત્રમાં પુનઃ મિથ્યાત્વ પામે છે તેવા નારકની અપેક્ષાએ સમ્યકત્વની
જધન્યસ્થિતિ અન્તમુહૂર્ત છે. | તિ નાથાતી પ્રથમવતુર્યકુળરથાનપોર્નવો: ઠાસ: || - હવે દેવગતિમાં મિથ્યાત્વ સમ્યકૃત્વને જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહેવાય છે-ભવન પતિથી પ્રારંભીને નવમ ત્રેિયક સુધીના દેવ Sા ઉત્પત્તિ સમયથી મરણ પર્યન્ત મિયાદણિ હોઈ શકે છે, તે કારણથી જે રવની જે ઉત્કૃષ્ટ ભવસ્થિતિ હોય તેટલીજ મિથ્યાત્વની. | પણ સ્થિતિ (ભવસ્થિતિ તુલ્ય) જાણવી, જેથી સમુદાય પણે સામાન્યથી વિચારીએ તે ઉત્કૃષ્ટથી ૧૦ હજાર વર્ષથી પ્રારંભીને ૩૧ સાગરોપમ જેટલી મિથ્યાત્વસ્થિતિ જાણવી. પાંચ અનુત્તર વિમાનમાં તે કોઈપણુ દેવ મિયાદ િનથી, તથા ભવનપતિથી શૈવેયક
ધીના રેવેમાં કેટલાક દેવ ઉત્પત્તિ સમયથી મરણુ પર્યન્ત સમ્યષ્ટિ હોય છે તેથી દેવની સમ્યવસ્થિતિ પણ ૧૦ હજાર વર્ષથી Dા પ્રારંભીને ૭૩ સાગરોપમ સુધીની જાણવી. ઝી
-સમ્યત્વ સહિત તિર્યંચ મનુષ્ય જે દેવમાં ઉત્પન્ન થાય તે વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે તેથી માનિક દેવમાં જ સમ્યકત્વની સ્થિતિ ઉત્પત્તિથી ભવ પર્યન્તની કહી શકાય, પરંતુ ભવનપતિ વ્યન્તર ને જોતિષમાં સમ્યકત્વની સ્થિતિ ભવI સ્થિતિ તુય કેવી રીતે હોય? કારણ કે પૂર્વભવના સમ્યકત્વ સહિતની એ માં ઉત્પત્તિ નથી. કહ્યું છે કે-“ટ્ટિી ગીતો