________________
*
નીવ
*
લયાણ
*
li૨૭ળી
*
कालानुयोगमा
#ાયस्थितिनुं प्रमाण
*
૩ પપમ ને ૭ પૂર્વોડ વર્ષ છે, તેવી જ રીતે મનુષ્ય પંચેન્દ્રિયની કાયસ્થિતિ પણ ૩ ૫૦ ૭ પૂક્કો વર્ષ છે, એ રીતે સંખ્યાતાયુ નર તિર્યંચની કાયસ્થિતિ કહી. l૨૧છા ' ' - અવતરણઃ—હવે પર્યાપ્ત વિગેરેની કાયસ્થિતિ કહેવાય છે– पज्जत्तयसयलिंदिय-सहस्समब्भहियमुयहिनामाणं। दुगुणं च तसत्ति भवे,सेसविभागो मुहुत्तंतो॥२१८॥
નાથાપર્યાસની ને પંચેન્દ્રિયની કાયસ્થિતિ શતપૃથર્વ તથા હજાર સાગરોપમ છે. તથા ત્રસકાયના ભવની તેથી દ્વિગુણ (બમણી ) કાયસ્થિતિ છે. એ સર્વ જીવભેદમાં શેષવિભાગ[–જઘન્ય કાયસ્થિતિ અન્તમુહૂત્ત પ્રમાણ છે. ૨૧૮
માયા–પર્યાપ્ત જીવ વારંવાર પર્યાપ્ત થાય તે કંઈક અધિક શતપૃથકત્વ સાગરોપમ સુધી થાય, અને પંચેન્દ્રિય જીવ વારંવાર ચેન્દ્રિયપણે ઉપજે તો કંઈક અધિક એક હજાર સાગરોપમ સુધી ઉત્પન થાય. તથા ત્રસ જીવ વારંવાર વસના ભવમાં ઉપજે છે તેથી દ્વિગુણ [ બમણ ] કાળ સુધી એટલે સાધિક બે હાર સાગરોપમ સુધી ( સંખ્યાતવષ અધિક ૨૦૦૦ સા૦ સુધી) ઉપજે. ૨૧૬મી ગાથામાં પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહી છે તે અહિં પુનઃ કેમ કહી? તેને ઉત્તર એજ કે ત્યાં પર્યાપ્તવિશેષણ પૂર્વક (પર્યાપ્ત પંચેન્દ્રિયની) કાયસ્થિતિ કહી અને અહિં તે કેવળ પંચેન્દ્રિયની પર્યાપ્તાપર્યાપ્ત સહિત પંચેન્દ્રિયની | અથવા પર્યાપ્તપર્યાપ્તા ભેદની વિવક્ષા વિના સામાન્યથી પંચેન્દ્રિયની ] કાયસ્થિતિ કહી છે. ( અહિં ગાથાને પદપૂર્વક અર્થ કરીએ ! તે પર્યાપ્તની કાયરિથતિ ૧૦૦૦ સાગર સાધિક પ્રાપ્ત થાય છે, પરંતુ સિદ્ધાન્તને અનુસાર તે સાગરેશતપૃથવ જ કાયસ્થિતિ છે. જેથી “સાધિક ૧૦૦૦ સાગર૦” એ અર્થ પંચેન્દ્રિય પદ સાથે વાસ્તવિક સંબંધવાળે છે),
પુનઃ બીજા આચાર્યો આ ગાથાને અર્થ “પર્યાપ્ત પંચેન્દ્રિયની કાયસ્થિતિ ૧૦૦૦ સાગર સાધિક” એ પ્રમાણે કરે છે
*
*
*
*
*
I૧૨ના
*
%