________________
ગીર
IRI
સુધીમાં નિરન્તર એકેન્દ્રિયપણે અનન્ત ભવ કરે છે, માટે તિર્યંચને કાયસ્થિતિકાળ ભવની ગણત્રીએ અનન્ત છે, તેમજ તે અનંત ભવને સર્વસંકલિતકાળ પણ અનન્ત છે. સામાન્ય પણ તિર્યંચ ગતિને કાયસ્થિતિકાળ આવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલા
समासः પુદ્ગલપરાવર્ત પ્રમાણ છે. તથા તિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચ " પચેટમાં ને મનુષ્ય મનુષ્યમાં નિરન્તરપણે સાત આઠ કરે છે, અર્થાત મનુષ્ય કે તિર્યંચ મરીને પુનઃ પુનઃ મનુષ્ય કે તિર્યંચ થાય તે સાત વા આઠ ભવ સુધી થાય છે ત્યારબાદ ]*ી
कालानु નવમા ભવે અવશ્ય અન્ય ગતિ (દેવગતિ) પામે છે, માટે તિર્યંચ પંચે ને મનુષ્યને કાયસ્થિતિકાળ ૭૮ ભવ છે, અહિ
योगमा સાત ભવ સંખ્યાત વર્ષાયુવાળા ને આઠમો ભવ થાય તે યુગલિકને જ (અસંખ્યાતાયુવાળા ) થાય એવો નિયમ છે, અને યુગલિક મરીને દેવગતિમાંજ જતા હોવાથી નવમે ભવ દેવનો હોય છે, માટે સાત ને આઠ એમ બે ભવ કહ્યા છે. અહિં જો
स्थितिनु સતત કાળની વિવક્ષા કરીએ તે સંખ્યાતવર્ષાયુ એટલે પૂર્વ કોડ વષયવાળા સાત ભવ ને આઠમે ભવ ૩ પલ્યોપમને હેવાથી
प्रमाण ૩ ૫૦ ૭ પૂર્વક્રોડ વર્ષ એટલે પતિ મનુને કાયસ્થિતિકાળ છે, અને દેવ નારકને ૩૩ સાગરેપમ છે, એ રીતે શેષ જીવભેદમાં પણ ભવગ્રહણ તથા સતતકાળ વિચાર. ૨૧૩
થતાન–હવે તિર્થમાં એકેન્દ્રિયનો કાયસ્થિતિકાળ કહેવાય છે एगिदिय हरियंति य पोग्गलपरियट्टया असंखेजा। अड्डाइज निओया, असंखलोया पुढविमाई ॥२१॥
જાથાર્થ –વનસ્પતિ સુધીના પાંચે એકેન્દ્રિમાં એકેન્દ્રિયપણાને કાયસ્થિતિકાળ અસંખ્યાત પુંગલપરાવત જેટલે અનંત | છે, નિગોદ-સાધારણ વનસ્પતિને અઢી પુદ્ગલપરાવતું પ્રમાણ અનન્ત કાળ છે, અને પૃથ્વીકાય આદિ પાંચે પ્રત્યેક શરીરીઓને i૨૨ દરેકને જુદે જુદે કાયસ્થિતિકાળ અસંખ્યાત લેકાકાશના આકાશપ્રદેશ જેટલે અસંખ્ય છે. ૨૧૪ના