________________
વીવ
I૧૨૪
થતાપૂર્વે એકેક જીવાશ્રિત ભવસ્થિતિ કાળ કહીને હવે આ ગાળામાં અનેક જીવ આશ્રયી સમુદાયપણે ભાવસ્થિતિ | કાળ કહેવાય છે—
समाप: एक्कग जीवा उ बहुजीविया उसव्वद्धं । माय अपज्जत्ताणं, असंखभागो उ पल्लस्स ॥२१२॥
શાત્રાનુથાર્થ –એ પૂર્વોક્ત આયુઃસ્થિતિ એક જીવ આશ્રયી જાણવી, અને ઘણા જ આશ્રયી વિચારીએ તે તે પૃથ્યાદિ જોશી વનમાં શ્રી સર્વકાળ પામીએ, પરંતુ અપર્યાપ્ત મનુષે તે ઘણા જીવ આશ્રયી પળેપમના અસંખ્યાતમા ભાગ સુધીજ હોય. ર૧૨ા. आयुर्नु માવાપૂર્વે જે અન્તમુહુર્નાદિ ભવસ્થિતિ કહી તે એ કેક જીવ આશ્રયી આ રીતે-અસંખ્ય સૂક્ષમ અપર્યાપ્ત પૃથ્વીકાય
प्रमाण માંના એક જીવને અન્તમુકાળ, બાદરઅપર્યાપ્ત એક પૃથ્વી જીવને ઉત્કૃષ્ટ અન્તર્મુ કાળ, એક સૂ૦૫ર્યાસને અન્તમું કાળ, એક બાપર્યાપ્ત પૃથ્વી જીવને ૨૨૦૦૦ વર્ષ કાળ, એક પર્યાપ્ત હીન્દ્રિયને ૧૨ વર્ષ કાળ, એક ગ૦૫૦ મનુષ્યને ૩ પલ્યોપમ કાળ એ રીતે તે તે જીવરાશિમાંના એકેક જીવને કાળ કહ્યો પરંતુ ચૌદ જીવભેદમાંના કોઈપણ એક જીવભેદ રૂપ સમગ્ર જીવ રાશિ તે અનાદિકાળથી અનંતકાળ છે. જેથી ચોદે પ્રકારના જીવરાશિએ તે જગમાં અનાદિકાળથી છે ને અનન્તકાળ સુધી રહેવાના છે, એ કઈ કાળ નહિ આવે કે જે કાળે એ ચૌદ જીભેદમાં કઈ જીવલેદ ચાર ગતિમાંની કોઈ ગતિ કે પાંચ નતિમાંની કોઈ જતિ વિદ્યમાન ન હોય, માટે તે તે જીવરાશિના સર્વ જીની અપેક્ષાએ સર્વ જીવરાશિઓ પ્રવકાળ છે. |
પરન્તુ અપર્યાપ્ત મનુષ્ય એજ એક એ છવરાશિ છે કે જે જગતમાં વિશેષમાં વિશેષ ૫૫મના અસંખ્યાતમા ભાગ સુધી D] કાયમ રહીને ત્યારબાદ અવશ્ય શુન્ય થાય, અને તે રાશિને અભાવકાળ પણું ઉત્કૃષ્ટથી ૧૨ મુહરં સુધી હોય છે, અને તેટલો III ૨૪
કાળ મનમાં કેવળ પર્યાપ્ત ગર્ભજ મનુબેજ વર્તતા હોય પરંતુ એકપણુ અપર્યાપ્ત મનુષ્ય ન હોય. સિદ્ધાન્તમાં મનુષ્યગતિમાં