________________
ROTOR
આયુષ્ય, અને ગ૦૫૦ બેચરનું પોપમને અસંખ્યાત ભાગ આયુષ્ય છે. એમાં ગભ જ ચતુષ્પદ અને ગર્ભ જ ખેચર એ બે અસંખ્ય વર્ષના યુવાળા કહ્યા તે યુગલિક ચતુષ્પદે દેવકુફ ઉત્તરકુર ક્ષેત્રના હસ્તિ વિગેરે નણવા, અને પક્ષીઓ અન્તદ્વીપાદિના જાણવા, તથા ગર્ભજ સ્થલચરના ત્રણ ભેદમાં ચતુષ્પદોનું આયુષ્ય કહ્યું, અને ઉરઃસર્પ તથા ભુજસપનું ઉત્કૃષ્ટ આયુષ્ય [ ગ૦પર્યાપ્તનું ] પૂર્વ કોડ વર્ષ છે. કારણ કે પૂર્વકોડ વર્ષાયુવાળા એ જલચર ૦૨ઃસપ ને ભુજસપ યુગલિક હોતા નથી, કારણ કે યુગલિકનું આયુષ્ય પૂર્વકૅડ વર્ષથી સમયાદિ અધિક હોય છે, જૂન ન હેય. ૨૧ના
અવસાનઃ–પૂત એકેન્દ્રિયાદિ છવભેદેને જઘન્ય ભવસ્થિતિ કાળ કહે છે— एपर्सि च जहन्न, उभयं साहार सव्व सुहमाणं। अंतोमुत्तमाउ, सव्वापज्जत्तयाणं च ॥२११॥
નાણા–એ પૂર્વોક્ત બાદરપૃથ્યાદિનું જઘન્ય આયુષ્ય, તથા સાધારણ વનસ્પતિ અને સર્વ સૂથમ એકેન્દ્રિયનું બન્ને પ્રકારનું ( જઘન્ય ને ઉત્કૃષ્ટ ) આયુષ્ય તેમ સર્વે અપર્યાપ્ત જીવનું જઘ૦ઉ૦ આયુષ્ય અન્તમુહૂત્ત’ પ્રમાણ છે. ૨૧
માવાર્થ-બાદરપર્યાપ્ત પૃથ્વી જળ અગ્નિ વાયુ ને પ્રત્યેક વનસ્પતિ એ પાંચ એકેન્દ્રિયનું વિકલનું તથા પર્યાપ્ત સમૂહ ને પર્યાપ્ત ગર્ભજ જલચર રથલચર ખેચનું એ પૂર્વે ઉત્કૃષ્ટ આયુષ્યમાં કહેવાયેલા જીવભેદનું જઘન્ય આયુષ્ય અન્તમુહૂત્ત છે, તથા નહિં કહેવાયેલા સાધારણ વનસ્પતિ છેનું સર્વસૂમ એકેન્દ્રિયોનું અને સર્વે અપર્યાપ્તાઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અન્તમું પ્રમાણ છે. જેનું ઉત્કૃષ્ટ આયુષ્ય અન્તર્યું. (સૂપૃથ્યાદિકનું કહ્યું છે, તેઓનું જઘન્ય આયુષ્ય પણ અન્તમું કહ્યું છે તે જઘન્યપદી અન્તર્મુથી ઉત્કૃષ્ટપદનું અન્તમું મોટું જાણવું. એ પ્રમાણે એકેક જીવ આશ્રયી ભવસ્થિતિ કાળ કહૃાો. l૨૧૧
૧ પર્યાપ્ત દીક્રિયાદિ ૫ણું ઉત્કૃષ્ટ આયુષ્યમાં કહેવાઈ ગયા છે. તે પણ વૃત્તિમાં ગયા નથી,
ROR