________________
નીવ
समास:
૧૨૨:
HORARI
સાસુयोगमा आयुर्नु प्रमाण
માવા–ગાથાવત્ સુગમ છે. વિશેષ એ કે તિર્યંચગતિના ભેદેના ભવસ્થિતિ કાળ કહેવાના ચાલુ અધિકારમાં | મનુષ્યનું આયુષ્ય કહ્યું તે આયુષ્યની સમાનતા હોવાથી લાઘવપણુ માટે છે. ૨૦૮ -
અવતા–પૂર્વ ગાથામાં પંચેન્દ્રિયતિર્યંચનું આયુષ્ય સામાન્યથી કહ્યું છે, જેથી હવે આ ગાથામાં તેના પ્રતિભેદમાં સવિ. શેષપણે કહેવાય છે– जल थल खह सम्मुच्छिमपज्जतुक्कोस पुवकोडीओ। वरिसाणं चुलसीई, बिसत्तरी चेव य सहस्सा॥
નાથાર્થ -પર્યાપ્ત સમૂર્ણિમ જલચર સ્થલચર ને ખેચર એ ત્રણનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે પૂર્વ ક્રિોડ વર્ષ, ૮૪૦૦૦ વર્ષ, ને ૭૨૦૦૦ વર્ષ છે. ૨૦લા ની
માવાઈ –ગાથાથવત્ સુગમ છે. પરંતુ વિશેષ એ છે કે–સ્થલચરનું જે પૂર્વ ક્રિોડ આયુષ્ય કહ્યું તે સ્થલચરના ૩ ભેદ્યમાં કી ચતુષ્પદનું જાણવું, અને ઉરઃ સર્પનું પ૩૦૦૦ વર્ષ તથા ભુજ સપનું તે ૪૨૦૦૦ વર્ષ કહેલું છે. ૨૦
આ અવતરણ-પૂર્વ ગાથામાં સમ્મષ્ઠિમ જલચરાદિકનું કહીને હવે આ ગાથામાં ગર્ભ જ પર્યાપ્ત જલચરાદિ ત્રણનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહે છેतेसिं तुगब्भयाणं, उक्कोसंहोइ पुवकोडीओ।तिन्निय पल्लाभणिया, पल्लस्स असंखभागो उ ॥२१॥
થાળું—એ જ ત્રણ ગર્ભનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે પૂર્વક્રોડ વર્ષ, ત્રણ પાપમ, અને ૫૫મને અસંખ્યાત ભાગ કહ્યો છે. ૨૧૦
માવા-ગર્ભજપર્યાપ્ત જલચરનું પૂર્વ કોડ વર્ષ, ગ૦૫૦સ્થલચરનું [અહિં પણ સ્થલચર શબ્દથી ચતુષ્પદ ગજનું ૩ પોપમ
કકક કકક
II ૨૩