________________
તિર્યશ્લોકમાત્ર (લેકને અસંખ્યાતમો ભાગ) સ્પર્શે છે, એ પ્રમાણે આ ગ્રંથને અભિપ્રાય છે, પરંતુ શ્રી પ્રજ્ઞાપનાજીમાં તે ઉત્પાદ, સમુદ્દઘાત અને સ્વસ્થાન એ ત્રણેવડે લોકાખ્યભાગ કહ્યા છે અને તેજ સંગત સમજાય છે, કારણકે વિકસેન્દ્રિય અપ છે માટે, એ બાબતમાં તત્વ શ્રી સર્વજ્ઞ 'જાણે મનુષ્યને સર્વવ્યાપીજ આ ગ્રંથમાં કહ્યા છે]. ૧૯૮
નથતિરા-પૂર્વોક્ત જીવેમાં સવિશેષપણે બાદરપર્યાપ્ત વિગેરેની સ્પર્શતા કહે છે– + पायरपजत्तावि य, सयला वियला य समुह उववाए। सव्वं फोसंति जगं, अह एवं फोसणाणुगमो॥१९९॥
* નાણા–આદરપર્યાપ્ત એકેન્દ્રિયે, સકલેન્દ્રિય (પંચેન્દ્રિય). તિર્યંચા, અને વિકલેન્દ્રિય સમુદૂઘાતવડે અને ઉપપાતવડે સવ જગતને સ્પર્શે છે. એ પ્રમાણે સ્પર્શનાનુગમ (ચેાથે સ્પર્શનાદ્વાર), કહ્યું . ll૧૯ાા - માથા–બાદરપર્યાપ્ત એ કેન્દ્રિયો ઉ૫પાત ને સમુદ્રઘાતવડે સર્વ જગને સ્પર્શે છે. અહિં ઉ૫પાત તે વિગ્રહગતિવડે પરભવમાં ઉપજવા રૂપ જાણ, પંચેન્દ્રિય તિર્યા તેમજ વિકલેન્દ્રિય પણ એ રીતે સર્વ જગતને સ્પર્શે છે, એ આ ગ્રંથને અભિપ્રાય છે. પ્રજ્ઞાપનામાં તે પંચેન્દ્રિય તિર્યંચે, બાદરપર્યાપ્ત પૃથ્વી પાણી ને અગ્નિ તથાં સામાન્યથી પંચેન્દ્રિ અને વિકલેન્દ્રિો એ સર્વે એ૯૫ હોવાથી ઉત્પાદ સમુદુઘાત ને સ્વસ્થાન એ ત્રણે રીતે એ દરેક લોકના અસંધ્યાતમાં અસંખ્યાતમા ભાગનેજ સ્પર્શે છે આ એમ કહે છે. આ ગાળામાં સૂક્ષમ એકેન્દ્રિત કહ્યા નથી તેનું કારણ કે તેઓની સવલેક સ્પર્શના પ્રથમ કહેવાઈ ગઈ છે. વળી | | અપર્યાપ્ત માત્ર એકેન્દ્રિય તે આ ગ્રંથના અભિપ્રાયથી સ્વસ્થાનવડે પણ સર્વવ્યાપી છે તે પણ અહિં કહ્યા નથી. પ્રજ્ઞાપનાજીના . . આ પ્રયકર્તા વિકસેનિદ્રાથી પણ અલ્પ સંખ્યાવાળા મનુષ્યને પણ. જે સ થાપી કલા છે તે વિકલેનિન્દ્ર જે મનુષ્યથી ઘણું છે તેને સલેકવ્યાપી છે તે યુક્ત છે પરંતુ યુક્તિ બધબેસતી નથી.