________________
કચ્છ
એ પ્રમાણે જોતિષીના ૧૦ ભેદનું દરેકનું ઉત્કૃષ્ટ જઘન્ય આયુષ્ય જાણવું. તથા સૌધર્મ આદિ ક૯૫માં અને કપાતીતમાં (વૈમાનિકનિકાયમાં) જે નીચેનું ઉત્કૃષ્ટ આયુષ્ય તે ઉપરનું જઘન્ય આયુષ્ય એ સામાન્યથી કહ્યું, પરંતુ કેટલું આયુષ્ય છે તે હવે કહેવાશે. ૨૦૫
અથવાહવે આ ગાથામાં વિમાનિક દેવેનું જઘન્ય ને ઉત્કૃષ્ટ આયુષ્ય કહે છે- ' दो साहि सत्त साहिय, दस चउदस सत्तरेव अट्ठारा। एक्काहिया य एत्तो, सक्काइसुसागरूवमाणा॥
નાણાઃ એ, બેથી અધિક, સાત, સાતથી અધિક, ૧૦–૧૪-૧-૧૮ અને અહિંથી આગળ એકેક સાગરોપમ અધિક એટલા સાગરોપમની સ્થિતિ શક્રાદિ દેવેની (સોધમક૯પાદિ દેવેની) કહી છે. ૨૦૬
માથા–સીંધમ કહ૫ની ૨ સાગરોપમ. ઇશાન ક૯૫ની ૨ સાગરેથી કંઈક અધિક, સનતકુમારની ૭ સાગર૦, માહેન્દ્રની ૭ થી અધિક, બ્રહમ દેવકની ૧૦, લાંતકની ૧૪, શુક્રની ૧૭ અને સહસ્ત્રારની ૧૮ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યારબાદ ઉપરના દેવલોકની આનત આદિકની એકેક સાગર૦ અધિક સ્થિતિ હોવાથી આનતની ૧૯, પ્રાણુતની ૨૦, આરણની ૨૧, અય્યતની ૨૨, પહેલા સૈવેયકની ૨૩ બીજા ની ૨૪, ત્રીજાની ૨૫, થાની ૨૬, પાંચમાની ૨૭, છઠ્ઠાની ૨૮, સાતમાની ૨૯ આઠમાની ૩૦, નવમાની ૩૧, પાંચ અનુત્તરની ૩૩ સાગરેપમ સ્થિતિ છે. અહિં ગ્રંથમાં જો કે આનતથી એકેક સાગરપમ વૃદ્ધિ કહેલી હોવાથી પાંચ અનુત્તરની ૩૨ સાગરોપમ સ્થિતિ થવી જોઈએ, પરંતુ ચાલ્યાનો વિરોષ વ્રતિપત્તિઃ એ ન્યાયે ૪ અનુત્તરની ૩૩ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એ પ્રમાણે વિમાનિકને ઉભાવસ્થિતિકાળ જાણુ.
હવે વૈમાનિક દેને જઘન્ય સ્થિતિકાળ પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે આ રીતે છે-સૌધમ દેવેની જઘન્યસ્થિતિ ૧પોપમ