________________
'અચ્યુત વાઁથી ઉપરના ત્રૈવેયક અને અનુત્તર દેવાનું સ્પર્શનાક્ષેત્ર લાકના અસખ્યાતમા ભાગ છે તે સ્વસ્થાન આશ્રયી જાણવું, કારણ કે એ દેવેનું ગમનાગમન ક્યાંય નથી, આ સ્થાને મરણ પામતા ચૈવેયકાદિ દેવની ૭ રન્તુ પ્રમાણુ (તિય ગ્લાક સુધી) અધેાપના છે, તાપણ તેની વિવક્ષા કરી નથી. II કૃતિ તૈવ નરતિસ્પર્ધાનાક્ષેત્ર ।।૧૯૭૬)
અવતા—પૂર્વ ગાથામાં દેવગતિ નરકગતિનું સ્પનાક્ષેત્ર કહીને હવે આ ગાથામાં તિર્યંચગતિનું અને મનુષ્યગતિનું સ્પના ક્ષેત્ર કહે છે—
नरतिरिएहि य लोगो, सत्तासाणेहि छऽजयगिही हिं । मिस्तेऽसंखभागो, विगलिंदीहिं तु सव्वजगं ॥१९८॥
નાવાર્થ:—મનુષ્યેવર્ડ તેમજ તિર્યંચેાવર્ડ સલાક સ્પર્શાયલે છે, સાસ્વાદનવતી તિર્યંચ મનુષ્યાએ સાત રજ્જુ સ્પર્ધા છે, અવિરત અને દેશવિરત તિર્યંચ મનુષ્યાએ ૬ રજ્જુ સ્પર્ધા છે, મિશ્રષ્ટિ તિગ્મએ લેાકના અસંખ્યાતમા ભાગ સ્પર્માં છે, અને વિકલેન્દ્રિયાએ સર્વ જગત્ સ્પર્યું છે. ૧૯૮
આવાર્થ:—કેવલી સમુદ્ઘાતમાં ચેાથે સમયે કેવલી ભગવાન સલાક વ્યાપ્ત થવાથી મનુષ્યગતિની સ્પના સલાક કહી છે. કેટલાક આચાર્યં “મિથ્યાષ્ટિ મનુષ્યા ત્રણે લેાકમાં ઉપજે છે, અને ત્રણે લેાકમાંથી આવીને નારક દેવાદિ જીવા મનુષ્યમાં ઉત્પન્ન પણ થાય છે, માટે એ રીતે ત્રણ લેાકમાં ગતિ આગતિની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ મનુષ્યા વેદનાસમુદ્ધાત અને મારણાંતિકસમુદ્ધાત વડે સલાકમાં વ્યાપ્ત છે.” એમ કહે છે, પરન્તુ એ વ્યાખ્યાન ઘટતું નથી. કારણ કે મનુષ્ય માત્ર અઢીદ્વીપ જેટલા અતિ અલ્પ ક્ષેત્રમાં છે, તેમજ સખ્યામાં પણ અતિ અલ્પ છે, તેથી તે બીજા જીવામાં ઉપજતાં અને બીજેથી મનુષ્યક્ષેત્રમાં મનુષ્યપણે ઉપજતાં તેમાં વેદના અને મરણુ સમુદ્ઘાતની પશુ વિવક્ષા કરીએ તેપણ સ॰લાકમાં વ્યાપીપણું