________________
નીવ
T??ગા |
- અચુત કપના દે [ઉપલક્ષણથી આનંત પ્રાણુત આરણના પણ દે] આસ્થાની તિય લેકમાં શ્રીજિનવેદનાદિ પ્રયોજન |
समासः આવે છે તેથી ૬ રજજુ સ્પર્શના છે.
ઘન-આનતાદિ દેવે ત્રીજી પૃથ્વીએ જાય તે તેઓને પણ ૮ રજજુ સ્પર્શના કેમ ન હોય? બારમા દેવલોકન ઈન્દ્ર | સીતેન્દ્ર લક્ષમણની વેદના શમાવવા માટે ચાથી પૃથ્વી સુધી ગયેલ છે એમ શાસ્ત્રમાં સંભળાય છે, તે એ રીતે ૯ રજુની || गतिओमां | સ્પર્શના પણ સંભવે છે.
गुणस्थान | ઉત્તર–સહસારથી ઉપરના આનતાદિ ચાર ક૯૫ના દે અ૯પ નેહવાળા ને અ૫ વરવાળા હોવાથી પૂર્વભવના મિત્ર
એ વીવોનારકની વેદના શમાવવા તથા વરી નારકની વેદના વધારવા માટે નરકપૃથ્વીઓમાં જતા નથી, તે કારણથી તીરછલાક સુધી- IXIIનાશિના નીજ ૬ રજજુ સ્પર્શના કહી છે. તથા જેઓના મતે સીતેન્દ્ર ચેાથી નરકે ગયા છે તેઓના મતે ૬ રજજુથી અધિક
સ્પર્શના પણ સંભવે. વળી શ્રી ભગવતીજી આદિકના અભિપ્રાયે તે વૈમાનિક દેવેનું અધેગમન સાતમી નરકપૃથ્વીના પિંડથી નિીચે પણ છે, કહ્યું છે કે –
હે ભગવન ! આ રત્નપ્રભા પૃથ્વીની નીચે ઉદાર (મોટા) મેઘે ઉત્પન્ન થાય? હા, ઉત્પન્ન થાય. તેવા મેઘાને અસુરે કરે કે નાગદેવે કરે કે દેવ વિમાનિક) કરે? અસુર પણ કરે. નાગ પણ કરે દેવ પણ કરે” એ આલાપક બીજી પૃથ્વી સુધી કહે, અને ત્રીજી પૃથ્વી નીચે અસુર અને દેવ એ બેજ મેઘ વિકર્વે નાગકુમાર નહિ, કારણ કે નાગકુમારદે ત્રીજી પૃથ્વીની નીચે
જઈ શકતા નથી, “નીચેની ૪ પૃથ્વીની નીચે મેઘની વિકુણા કેવળ દેવજ કરે” કારણ કે ચાથી પૃથ્વીની નીચે અસુરે પણ શLજઈ શકતા નથી. એ પ્રમાણે વિમાનિક દાનું ગમન સાતે. પૃથ્વીની નીચે કહ્યું છે, અને આ ગ્રંથમાં તે ત્રીજી પૃથ્વી સુધીજ ??ગા
વિમાનિકૅનું ગમન [નાગકુમારવત્ ] કહ્યું છે, માટે એ બાબતમાં તત્વ શ્રી સર્વજ્ઞ જાણે.