________________
નીવ
॥११८॥
સંભવે નહિ. શ્રી પ્રજ્ઞાપનાજીમાં પણ “સર્વ પંચેન્દ્રિય જીવા ઉપપાતથી સ્વસ્થાનથી અને સમુદ્ઘાતથી એમ ત્રણે રીતે લેાકના અસંખ્યાતમા ભાગમાં છે” એમ કહ્યું છે. માટે કેવલી સમુદ્દાત વિના મનુષ્યા કોઈ પણ રીતે સલાક વ્યાપી નથી. [ઈતિ વૃત્તિ ભાવાર્થ: '. અને તિર્યંચેાએ તા મિથ્યાદિ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવાની અપેક્ષાએ સલાક સ્પા છે એ સ્પષ્ટ પણે સમજાય છેજ.
સાસ્વાદની તિર્યંચું ને મનુષ્યા ૭ રજ્જુની સ્પર્ધાનાવાળા છે, કારણ કે સિદ્ધશિલામાં આદરપૃથ્વીપણે ઉપજે છે. પુનઃ સાસ્ત્રાદની જીવાની મરણુગતિ પ્રાયઃ ઉર્ધ્વ હોય છે માટે સિદ્ધશિલાની અપેક્ષાએ ૭ રા કહ્યા, નહિતર નીચે સાતમી પૃથ્વીમાં પૃથ્વીકાયપણે ઉપજતાં ૭૬ ને ૬ મા મળી ૧૩ રજજુની પણ સ્પના ગણાય, પરન્તુ તેમ ગણી નથી. તથા છઠ્ઠી નરથી સાસ્વાદની નારક તિય ગ્લાકમાં જોકે ઉપજે છે, પરન્તુ એ ભવની વચ્ચે વતતા હાય ત્યારે તે અગ્રભવના આયુષ્યના ઉદયવાળા છે તાપણુ અગ્રભવનું શરીર જ્યાંસુધી પામ્યા નથી ત્યાંસુધી તે નારક તરીકેજ ગણાવાથી તે પંશના અહિં સ્વીકારી નથી, જો એ સ્પના સ્વોકારાય તે સાસ્વાદન તિર્યંચમનુષ્યની ૧૨.૨ન્તુ સ્પના પણ થાય.
અવિરત સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ બારમા દેવલેાક સુધી હોવાથી એ બે ગુણસ્થાનવાળા મનુષ્યાની સ્પર્શના ૬ રજી પ્રમાણ છે. તિર્યંચેા તે સહસારથી ઉપર ઉપજતા નથી. માટે એ બે ગુણસ્થાનાવાળા તિર્યંચની સ્પર્શના ૫ રન્તુ છે.
મિશ્રષ્ટિ ગુણસ્થાનવાળા તિર્યંચ મનુષ્યા મરણ પામવાના અભાવે સ્વસ્થાનવતી જ ગણતાં તેની સ્પર્શ'ના લેાકના અસખ્યાતમા ભાગ છે.
વિકલેન્દ્રિયા ઉપપાત અને સમુદ્દાત વડે સર્વલાકવ્યાસ છે, વસ્થાનથી તો પ્રાયઃ તીર્થ્યલાકમાંજ હાવાથી કંઈક અધિક
समासः
गतिओमां
गुणस्थान મેલેનીનો नी स्पर्शना
"રા