________________
અનંતપ્રદેશી સુધીની સવ વગણાઓ] પ્રાયઃ દરેકે દરેક સલેકવ્યાપ્ત છે. કોઈ આકાશપ્રદેશ એ નથી કે જેમાં અમુક વર્ગણા
ન હોય. [અચિત્ત મહાકંધાદિ કેટલીક વગણાઓ એવી પણ છે કે જે સર્વવ્યાપી નથી]. ૨૦૦|| કૃતિ ગૌત્રમાણ સ્વરના४ानुयोगः समाप्त ॥ इति स्पशनानुयोगः समाप्तः ॥
નીવાનીવરમાણે જ જાનુણોન: I | અવતર –ઉંaavenળવા ઈત્યાદિ અનુયાગમાં છવાઇવસમાસમાં ૪ અનુગ કહીને હવે પાંચમે પાછાનુયોર કહે છે— कालो भवाउकायट्रिई य तह गुणविभागकालंच। वोच्छामि एकजीवं, नाणाजीवे पडुच्चा य ॥२०१॥
થાર્થઃ—ભવાયુકોળ, કાયસ્થિતિકાળ અને ગુણવિભાગકાળ એ ત્રણ પ્રકારના કાળ એક જીવ આશ્રયી ને અનેક જીવઆશ્રયી જ કહીશ. /૨૦૧૫
ભાવાર્થએક ભવમાં જીવ જેટલો કાળ રહી મરણ પામે તેટલે કાળ માયાઝ, એનું બીજું નામ આયુષ્ય પણ કહેવાય, જેમ દેવનારકને ૧૦૦૦૦ વર્ષ જઘન્ય અને ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ એ ભવાયુકાળ. તથા વિવક્ષિત એક જાતિવાળા જીવભેદમાં અનેક ભવ કરતાં તે સર્વ ભવને સમગ્રકાળ તે કાયસ્થિતિકાળ, જેમ પૃથ્વીકાયમાં ને પૃથ્વીકાયમાંજ વારંવાર જન્મ મરણ | કરે તે અસંખ્ય ઉત્સર્પિણી અવઅપિણી સુધી કરે ત્યારબાદ અવશ્ય કાયપરાવર્તન થાય, જેથી એ અસંખ્યકાળ તે પૃથ્વીકાયને ! કાયસ્થિતિકાળ કહેવાય, તથા ૧૪ ગુણસ્થાનને દરેકને કાળ તે ગુણવિભાગકાળ. એ પ્રમાણે ત્રણે પ્રકારને કાળ એકજીવઆશ્રયી તથા અનેક જીવઆશ્રયી જેટલો સંભવે તેટલે આ પાંચમા કાળાનુયોગમાં કહેવાનું છે. ર૦૧
અવસાનઃ-પાંચ કાળાનુયોગ કહેવાના પ્રસંગમાં પ્રથમ સાતે નરક પૃથ્વીએમાં એકેક જીવ આશ્રયી ભવાયુકાળ કેટલે?
*AXACIO**NASIREIRA