________________
પ્રશ્નઃ દેવ તે અવિરતિ સભ્યષ્ટિ હોય છે, તેથી દેવમાં ઉત્પન્ન થતી વખતે દેશવિરતપણાની સ્પર્શના કેમ ગણાય ? ઉત્તર:—દેશવિરત આદિક જે ભાવ કેવળ મનુષ્યગતિમાં મરણાન્ત સમય સુધી વતે છે, તે ભાવાની સ્પર્ધાના દેવાદિકમાં ગણાય છે તે ઋત્તુગતિએ ઉત્પન્ન થતા સમયની અપેક્ષાએ છે, કારણ કે દેશિવરત જીવ મરણના અન્ય સમયે ઋજુગતિએ ઇલિકાગતિ વડે ઉત્પત્તિસ્થાને વતે છે, ને તદન'તર સમયે પૂર્વભવના દેહના સત્યાગ કરી દેવાયુને દેવગતિપણું પ્રાપ્ત કરે છે, માટે તે ઉત્પત્તિસ્થાન સુધી ઇલિકાગતિ વડે જતા દી` આકારવાળા તે જીવ તે સમયે દેશિવરત હાવાથી ત્યાં સુધી દેશવિરત ભાવની સ્પર્શના સ્પષ્ટ સમજાય છે. ૧૯૫ા
અવતરણઃ—પૂર્વ મિથ્યાષ્ટિથી દેશવિરત ગુણસ્થાન સુધીની સ્પર્શના કહીને હવે પ્રમત્તાદિકની (૬ ઠ્ઠા ગુણસ્થાનાદિકની )
સ્પર્શના કહે છે—
सेसेहऽसंखभागो, फुसिओ लोगो सजोगिकेवलिहिं । एगाईओ भागो, बीयाइसु णरगपुढवी ॥१९६॥
ગાથાર્થ:—શેષ ગુણસ્થાનોએ (૬–૭–૮–૯–૧૦-૧૧–૧૨–૧૪ એ ૮ ગુણસ્થાનાએ ) લેાકના અસંખ્યાતમા ભાગ સ્પર્શે લા હાય છે, તથા દ્વિતીયાદિ નરક પૃથ્વીએમાં જતા વા ઉત્પન થતા જીવની એકાદિ (૧-૨-૩-૪-૫-૬) ભાગ-રજનુ સ્પના હોય છે. ૧૯૬૫
માવાર્થ:—પ્રમત્ત અપ્રમત્ત ને અપૂર્ણાંકરણ આદિ ગુણસ્થાનવાળા જીવાએ લાકના અસખ્યાતમા ભાગ સ્પર્શે હાય છે, કારણ કે ભવાન્તરાલમાં વતા જીવા સર્વાંવિરત્યાદિ ભાવ ત્યજીને અવિરતિપણામાં વતતા હોય છે, તે કારણથી પ્રમત્તાદિ ગુણસ્થાનવંત જીવા (ભરતાદિ ક્ષેત્રમાં) તીર્થ્યલાકના જેટલા ભાગમાં સ્વસ્થાને વતતા હોય તેટલુંજ ક્ષેત્ર પ્રમત્તાદિકની સ્પર્ધાનાવાળુ