________________
કા
Rશા
8ા વગ ૧૮૪૮૭૪૪૦૭૩૭૦૫૫૧૬૧૬ એ છો વગે. એને પાંચમા વગ વડે એટલે ૪૨૯૪૯૬૭ર૯૬ વડે ગુણતાં ૯૨૨૮૧૬૨૫--
એIR[ set Sા ૧૪ર૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ એ ૨૯ આંકડા જેટલા પણ ગભજ મનુષ્ય જધન્યપદે હોય છે. એ પર્યાપ્તગભજ મનુષ્યના ITI
| ધવરાશિ કહ્યો... ઝી તથા ગભ જ અપર્યાપ્ત અને સંસ્મૃમિ અપર્યાપ્ત એ બન્ને પ્રકારના અપર્યાપ્ત મનુષ્ય અકુવ હેવાથી લેકમાં કવચિત્ હોય गतियोमा શા ને કવચિત્ ન પણ હોય, કારણ કે અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યને ઉત્પત્તિ વિરહકાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂ,
| जीवोर्नु તથા સમ્મસ્કિમ મનુષ્યને ઉત્પત્તિ વિરહકાળ જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્ત સિદ્ધાન્તમાં કહ્યો છે. [ગભજ
अल्पपादुत्व મનુષ્યનું આયુષ્ય ઘણું દીધ હોવાથી તેઓને યુવરાશિ છે] જેથી બન્ને પ્રકારના મનુષ્યમાં પૂર્વે ઉત્પન્ન થયેલા હોય તેઓનું અન્તમું આયુષ્ય પૂર્ણ થતાં સર્વથા નિલેપ ૫ણું થાય છે, તેથી બને અપર્યાપ્ત મનુષ્ય અધુર છે, ત્યારબાદ પુનઃ ઉત્પન્ન થવાથી એ અપર્યાપ્તા અને પૂર્વોક્ત પર્યાપ્તા એ સવ" મળીને ઉત્કૃષ્ટથી મનુષ્ય એક શ્રેણિના અસંખ્યાતમા ભાગવતી આકાશપ્રદેશ જેટલા અસંખ્યાત છે. ૧૫૩
અવતા—આ ગાથામાં બીજી રીતે ક્ષેત્રથી મનુષ્યરાશિ કેટલું છે તે કહે છે– उक्कोसेणं मणुया सेटिं च हरंति स्वपक्खिता। अंगुलपढमयतियवग्गमूलसंवग्गपलिभागा ॥१५॥ થા–અંગુલપ્રમાણ શ્રેણિના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે સંવગિત કરતાં–ગુણતાં જે પવિભાગ-ખંડ આવે
IRI તેટલા એકેક ખંડ સાથે એકેક મનુષ્યને અપહરીયે અને તે ઉપરાન્ત એક મનુષ્ય અધિક હોય છે તે પ્રક્ષેપવાથી સમગ્ર શ્રેણિ
૧ બીજી શત એ છે કે ૨-૪-૮-૧૬ એમ ૯૬ વાર દિગપંખ્યા કરતાં ૯૬ મે અંક પણ જધન્ય મનુષ્યરાશિ જેટલો આવે છે.