________________
ગીત
K
કલ્પનાએ સૌધ કલ્પના જેવા છે. એ રીતે ત્રણે વ મૂળના સમનન્તર ગુણુકારાથી ભવનપતિ આદિકની સંખ્યા તાત્વિક રીતે અસખ્ય સખ્ય ઋણુવી [વ્રુત્તિકર્તા કહે છે કે આ અપબહુત્વ પ્રજ્ઞાપનાદિકને અનુસરતું નથી]. ૧૫૭ાા
અવસરનઃ—આ ગાથામાં શર્કરાપ્રભાદિ પૃથ્વીના નારકનું, અને સનકુમારાદિ દેવાનું કઇંક વિશેષથી દ્રવ્યપ્રમાણ કહે છે— बारस दस अट्ठेव य, मूलाई छ ति दुन्नि नरपसुं । एक्कारस नव सत्त य, पणगचउकं च देवेसु ॥ १५८ ॥
ગાથાર્થ:—નારક પૃથ્વીએમાં સાતમી પૃથ્વીથી ખીજી પૃથ્વી સુધીના નારા અનુક્રમે એક શ્રેણિના બારમા-દસમા-આઠમાછઠ્ઠા ત્રીજા ને ખીજા વર્ગીમૂળ જેટલા છે, અને દેવેામાં ઉલટા ક્રમ પ્રમાણે સનત્॰ માહેન્દ્રથી પ્રાર‘ભીને સહસ્રાર સુધીના દેવે ચેાથા પાંચમા સાતમા નવમા ને ગિરમા વમૂળ જેટલા છે. ૫૧૫૮
આષાર્થઃ—એક પ્રદેશ જાડી ને સાત રજજી દીધ એક આકાશશ્રેણિના પ્રદેશેાની સંખ્યાનાં અસખ્યાતા વર્ગમૂળ થાય છે, પરન્તુ નારક જીવાનું દ્રવ્યપ્રમાણુ વિચારીએ ત્યારે એક શ્રેણિના પ્રદેશનાં ૧૨ વાર વમૂળ કરતાં ૧૨મા વર્ગીમૂળના જે અંક આવે તેટલા સાતમી પૃથ્વીના નારક છે, દશવાર વર્ગમૂળ કરતાં દશમા વર્ગમૂળના જે જવાબ આવે તેટલા છઠ્ઠી પૃથ્વીના નારક છે, એ રીતે ૮ વાર વમૂળ કરતાં આઠમા : નગમૂળ જેટલા પાંચમી પૃથ્વીના નારક છે. છઠ્ઠા વમૂળ જેટલા ચેાથીના નારક અને ત્રીજા વર્ગમૂળ જેટલા ત્રીજીના અને બીજા વર્ગમૂળ જેટલા ખીજી પૃથ્વીના નારક છે.
દેવેશમાં પણ એ પ્રમાણે ઉલટા ક્રમે વિચારતાં ચેાથા વગમૂળ જેટલા સનત્॰ માહેન્દ્ર દેવે છે, પાંચમા વર્ગમૂળ જેટલા બ્રહ્મકલ્પના દેવા છે, સાતમા વમૂળ જેટલા લાન્તકદેવે છે, નવમા વર્કીંમૂળ જેટલા શુક્રદેવે છે, અને અગિઆરમા વ મૂળ જેટલા સહસારદેવે છે. આનતાદિ દેવા તે પૂર્વે કહ્યા પ્રમાણે ક્ષેત્રપલ્યાના અસંખ્યાતમા ભાગ જેટલા કહ્યા છે તે પ્રમાણેજ
समासः
गतिओमां जीवोनुं
★ अल्पबहुत्व
॥