________________
વિ
समास:
गतिओमा जीवोन अल्पबाहुत्व
માવા–સંખ્યાત જન દીર્ઘશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ભાગ થાય તેટલા (અસંખ્યાત) વ્યન્તર દેવ છે, ૨૫૬ અંગુલ દીર્ધ શ્રેણિ જેવડા (દીર્ધ શ્રેણિ પ્રમાણુ) એક પ્રતરના જેટલા ભાગ થાય તેટલા જ્યોતિષીદેવા છે. અને પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જે અસંખ્યાત શ્રેણિઓ હોય તેના જેટલા આકાશપ્રદેશ તેટલા ભવનપતિદે છે.. એ રીતે વ્યક્તરોથી જ્યોતિષ સંખ્યાતગુણ છે, (અને ભવનપતિથી વ્યન્તરો અસંખ્યાતગુણ છે). i૧૫પા
અવતરણઃ—ભવનપતિ વ્યન્તર તિષી દેવેનું દ્રવ્યપ્રમાણુ કહીને હવે આ ગાથામાં સૌધર્મકલ્પાદિ દેવેનું દ્રવ્ય| પ્રમાણુ કહે છે—
सक्कीसाणे सेढीअसंख उरि असंखभागो उ। आणय पाणयमाई पल्लस्स असंखभागो उ॥१५६॥
જાથા–શક ક૯૫ના (સૌધર્મ કહ૫ના) દવે અને ઈશાન કલ્પના રે અસંખ્ય શ્રેણિ જેટલા છે, અને તે ઉપરના સનકી કુમારાદિ દેવ એક શ્રેણિનાં અસંખ્યાતમા ભાગ જેટલા છે, તથા આનત પ્રાણુત આદિ દે ત્ર૫૫મના અસંખ્યાતમાં
ભાગ જેટલા છે. ૧૫૬ | માવાર્થ –એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી અસંખ્યાત શ્રેણિઓ હોય તેના જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ઝી સૌધર્મ ક૯૫ના દેવે છે, અને તેટલાજ ઈશાનદેવકના દેવે છે, તે પણ સૌધર્મ દેવથી સંખ્યાતગુણ હીન ઈશાનદે છે,
અર્થાત્ ઈશાનદેથી સૌધર્મદેવ સંખ્યાતગુણા છે. તે ઉપરના સત્ કુમારથી સંસાર સુધીના ૬ કપના રે એકજ શ્રેણિના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશ તેટલા છે, તોપણુ સહસારથી શુક્રદેવે અસંખ્યગુણ, તેથી લાંતકદે અસંખ્યગુણ તેથી બ્રહ્મદે અસંખ્યગુણ, તેથી માહેન્દ્ર અસંખ્યગુણ અને તેથી સનકુમારદે અસંખ્યગુણ છે] તથા આનતાદિ ૪
I૧૨ા