________________
खेत्तं खलु आगासं, तव्विवरीयं च होइ नोखेतं । जीवा य पोग्गला वि य, धम्माधम्मत्थिया कालो ॥१६८॥
ગાથાર્થ:—ક્ષેત્ર તે આકાશજ છે, અને તેથી વિપરીત તે નક્ષેત્ર, અને તે જીવ તથા પુદ્ગલ તથા ધર્માસ્તિકાય અધર્મીસ્તિકાય અને કાળ એ પાંચ મોક્ષેત્ર છે. ૧૬૮ા
માવાર્થ:—ઉત્તર પર્યાયની પ્રાપ્તિ થતાં પૂ પર્યાયના નાશ થવાથી જે દ્રવ્યની અદર અન્ય પદાર્થો વિલય પામે છે—ક્ષય પામે છે તે દ્રવ્ય “ક્ષીયન્તે અસ્મિન વવાળી કૃતિ ક્ષેત્ર” એ વ્યુત્પત્તિથી ક્ષેત્ર કહેવાય છે, અથવા જે દ્રવ્યમાં પ્રાણીઆ પરસ્પર ક્ષિવૃતિ-હિન્નત્તિ=હણાય છે તે ક્ષેત્ર દ્રવ્ય છે, અને તે આકાશજ છે, તેથી એ આકાશ સિવાયનાં સર્વાં દ્રવ્યેા ( ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યેા ) મોક્ષેત્ર છે. એ પ્રમાણે સર્વાં દ્રવ્ય ૬ છે, એથી અન્ય કોઇ વસ્તુ જગતમાં છે જ નહિઁ. ૧૬૮૫
અવસરન—પૂર્વ ગાથામાં ક્ષેત્ર શબ્દનો અથ વા સ્વરૂપ કહ્યું, હવે અહિં સત્પદ પ્રરૂપણા આદિ હું અનુયાગ વડે ૧૪ જીવસમાસ [ ૧૪ ગુણસ્થાન અને ૧૪ જીવભેદ ] કહેવાના ચાલુ અધિકાર છે, અને જીવસમાસ તે નારક આદિ જીવભેદ રૂપ છે માટે તે નાકાદિ જીવા કેટલા ક્ષેત્રમાં રહ્યા છે તે દેહની અવગાહના વડે સમજાય છે માટે નારક આદિ જીતભેદોના શરીરની
અવગાહના કહેવાય છે.
सत्त षणु तिन्निरयणी, छच्चेव य अंगुलाई उच्चत्तं । पढमाए पुढवीप, बिउणा बिउणं च सेसासु ॥ १६९॥
જાવાર્થ:——-પહેલી પૃથ્વીમાં સાત ધનુત્ર ત્રણ હાથ ને છ અંશુલ (૭ ૪૦ ૩ હાથ ૬ 'ગુલ) એટલી શરીરની ઉંચાઈ છે, અને શેષ પૃથ્વીઆમાં તેથી દ્વિગુણ દ્વિગુણુ શરીરની ઉંચાઈ છે એ નારકજીવનું ક્ષેત્રપ્રમાણ જાણવું ],