________________
વીર
પ૦
प्रमाण
વિમાન દ્વીપ એ સવ સ્વસ્થાને છે. અહિ બાદર અપર્યાપ્તા અગ્નિકાય તે કેવળ સમુદ્રઘાતથી જ સર્વવ્યાપી છે પરન્તુ ઉપપાતથી નહિં. એ બાબતને વિસ્તાર શ્રી પ્રજ્ઞાપના સૂત્રેથી જાણવા યોગ્ય છે. એ સિવાયના શેષ મિસ્યાદષ્ટિ એકેન્દ્રિયે બાદર અમાસ પર્યાપ્ત વાયુ અને બાદરપર્યાપ્ત વનસ્પતિ વજીને શેષ ત્રણ સ્થાવર ઉ૫પાત અને સમુદ્રઘાત બન્ને વડે પણ (અર્થાત્ ત્રણે રીતે) લકાસંખ્યય ભાગવતી છે. બાદરપર્યાપ્ત વનસ્પતિને વિચાર બાદરપર્યાપ્ત પૃથ્વી આદિવત્ જાણુ. એ રીતે એ કેન્દ્રિયની લેકવ્યાપ્તિ | Imar કહી [બાદરપર્યાપ્ત વાયુકાયની લાકથાપ્તિ કહેવી બાકી છે તે આગળની ગાથામાં કહેવાશે]. ૧૭૯ો
૪. ઝાક કીઅવતરણ આદરપર્યાપ્ત ચાર એકેન્દ્રિયની લેકવ્યાપ્તિ પૂર્વગાથાની વૃત્તિમાં કહી અને બ૦૫૦ વાયુકાયની લેકવ્યાપિત
है वोना क्षेत्रर्नु | કહેવી બાકી હતી તે આ ગાથામાં કહે છે पजत्त बायराणिल सट्टाणे लोगऽसंखभागेसु। उववायसमुग्घाएण सबलोगम्मि होज ण्हु ॥१८॥
જાવા-પર્યાપ્ત બાદરવાયુ જી સ્વસ્થાનથી લેકના અસંખ્યાત ભાગોમાં છે, અને ઉપપાતથી તથા સમુદુઘાતથી સર્વ લકમાં વ્યાપ્ત હોય છે. ૧૮૦૧
માવા-પર્યાપ્ત બાદરવાયુ સ્વસ્થાનથી-ઘનવાયુ અને તનવાયુ આદિને આશ્રયી લેકના અસંખ્ય ભાગમાં વર્તે છે. લકને જે કંઈ પિલાણને ભાગ છે તે સર્વમાં બાદર વાયુ સંચરે છે. ફક્ત મેરુપર્વત જેવા અતિ ઘન પર્વત આદિ સ્થાનમાં નથી, અને તે લેકને એકજ અસંખ્યાતમે ભાગ લેવાથી શેષ સવ અસંખ્ય ભાગમાં બાદરવાયુ વ્યાપ્ત છે. પૂર્વે બાદર- | પર્યાપ્ત વાયુજી જે લેકના 'સંખ્યામાં ભાગપ્રમાણુ કહ્યા હતા તે તે બાદરપર્યાપ્ત વાયુની સંખ્યાને અંગેજ કહ્યા હતા,
[liા ૧ એક્તિના દ્રવ્ય પ્રમાણુ કારમાં બાદરપર્યાપ્ત વાયુજીની સંખ્યા ક્ષેત્રથી મા૫મી વખતે “વાયુwnયા મારો રોકાણ ને પર્યાવાયુ (બ૦૫વાયુ)લોકના સંખ્યામાં ભાગના જેટલા આકાશપ્રદેશ તેટલા છે.” એમ ૧૬ મી ગાથામાં કહેલ છે.
--
-