________________
અને અહિં તે સ્વઅવગાહ ક્ષેત્રઆશ્રયી લેાકના અસ`ખ્યભાગ કહેલ છે માટે એમાં પૂર્વાપર વિશેષ કઈજ નથી. તથા ઉપપાત અને સમુદ્દાત આશ્રયી સલાક વ્યાપ્ત છે. ૧૮૦ રૂતિ નીબલમાને ક્ષેત્રપ્રમાળમ ||
અવતરણ —એ પ્રમાણે જીવદ્રવ્યાનું [જીવસમાસમાં] ક્ષેત્રપ્રમાણ દ્વાર કહીને હવે અજીવસમાસમાં ક્ષેત્રપ્રમાણુ કહેવાને પ્રસંગ છે તેાપણુ સૂત્રની ગતિ વિચિત્ર હાવાથી અજીવસમાસમાં ક્ષેત્રપ્રમાણ કહેવાનું બાકી રાખીને તે પહેલાં આગળ કહેવાતા સ્પનાદ્વાર સાથે ક્ષેત્રદ્વારના જે તફાવત-વિશેષતા છે [અથભેદ છે] તેજ આ ગાથામાં કહેવાય છે.
सट्ठाण समुग्धाएणुववाएणं च जे जहिं भावा । संपइकाले खेत्तं तु फासणा होइ समई ॥ १८९॥ ગાથાર્થ:—સ્વસ્થાન વડે સમુદ્ધાત વડે અને ઉપપાત વડે જે ભાવા વતમાનકાળે જ્યાં જ્યાં વતા હાય તે તે સ્થાન ક્ષેત્ર કહેવાય, અને સ્વરોના તા સમતીતકાળે (ભૂતકાળે) વર્યાં હોય તે પણ કહેવાય. [ વત માનાવગાહ તે ક્ષેત્ર અને અતીતાવગાહ સહિત ક્ષેત્ર તે સ્પર્શના ], ૫૧૮૧૫
માવાર્થ:—વસ્તુઓનું ક્ષેત્ર ત્રણ પ્રકારે છે. સ્વસ્થાનક્ષેત્ર, સમુદ્ઘાતક્ષેત્ર, ને ઉપપાતક્ષેત્ર. એ ત્રણ રીતે પદાર્થોના ચાં-જેટલા સ્થાનમાં સંભવ હાય તેટલા સ્થાનનું નામ ક્ષેત્ર, ત્યાં સ્વસ્થાન એટલે વસ્તુનું ઉત્પત્તિસ્થાન, અર્થાત્ વિક્ષિત વસ્તુની ઉત્પત્તિ જેટલા ક્ષેત્રમાં હાય તેટલા ક્ષેત્રનું નામ સ્વસ્વાન ક્ષેત્ર, ઉત્પત્તિસ્થાનથી મરણુસમુદ્દાત વડે અન્યત્ર જતાં જેટલું ક્ષેત્ર ઉપયેગી થાય તેટલા ક્ષેત્રનું નામ સમુત્થાત સ્થાન, આ સ્થાનની વિશેષ વિવક્ષા જીવાસ્તિકાયને અંગે છે, કારણ કે વિક્ષિત જી મરણુસમુદ્ધાતાદિ સમુદ્ધાત વડે જે દીર્ધાદિ ક્ષેત્ર વ્યાપ્ત કરે છે તે દીર્ધાદિ આકારવાળું ક્ષેત્ર સમુલ્યાત સ્થાન છે. તથા સમ્રુદ્ધાત રહિત મરણમાં વિગ્રહગતિએ બે ભવ વચ્ચે જે દીધ ક્ષેત્ર વ્યાપ્ત કરે તેટલું ક્ષેત્ર ૩પપાત સ્થાન કહેવાય. અહિં જીવસમાસમાં
AUR