________________
નાથાર્થ:—હેરૂના અધેાલાક વેત્રાસન આકારને, મધ્યમાં રહેલા મધ્યલાક અલરી-વાજીત્ર વિશેષ સરખા, અને ઉપરના ઉધ્વલાક મૃદંગના આકાર સરખા કહ્યો છે, તથા મધ્યમ વિસ્તારાધિકથી ચૌદ ગુણા દીઘલાક જે. ૧૮૪૫
માવાર્થઃ—નેતરનું ગુ'થેલ ગાળ આકારનું બેસવા જેવું. આસન વિશેષ તે વેત્રાસન કહેવાય, કે જે નીચેથી અધિક વિસ્તારવાળા અને ઉપરથી અનુક્રમે સાંકડું હોય છે તેના સરખા અધેાલેક છે. કારણ કે નીચે ૭ રજ્જુ વિસ્તાર ને ઉપર ૧ રજી વિસ્તાર છે. તથા બન્ને બાજુનાં મુખ અતિ વિસ્તારવાળાં હોય એવું ગેાળ આકારનું વાજીંત્ર વિશેષ તે ઝારી અથવા ઝાલર કહેવાય, કે જે અન્ને બાજુએ દાંડીથી વા હાથથી સરખી રીતે વગાડી શકાય છે, તે ઝાલર સરખા આકારવાળેા મધ્યલાક એટલે તીૉલાક છે, કારણ કે તીાલેાકના ઉપરના ભાગ પણ સાધિક ૧ રજ્જુ વિસ્તારવાળા તથા નીચેના ભાગ પણ સાધિક ૧ રજ્જુ વિસ્તારવાળેા છે, અને મધ્યભાગ ૧૮૦૦ ( અઢારસા ) ચેાજન ઉંચા છે. તથા મૃ“ગ એ પણ એક વાજીંત્ર વિશેષ છે કે જે મધ્યભાગમાં અધિક વિસ્તારવાળું અને ઉપર નીચે અનુક્રમ હીન હીન વિસ્તારવાળું છે, એ પ્રમાણે ઉધ્વલેાક પણ તીર્ઝાલાની ઉપરથી અનુક્રમે અધિકાધિક વિસ્તારવાળા થતાં પાંચમા બ્રહ્મકલ્પના સ્થાને પાંચ રજ્જુ વિસ્તારવાળા થઇ પુનઃ ત્યાંથી હીન હીન વિસ્તારવાળે થતાં પન્ત સિદ્ધિક્ષેત્રસ્થાને ૧ રજ્જુ વિસ્તારવાળા થયા છે.
તથા મધ્યમ વિસ્તાર જે ૧૨ન્તુ પ્રમાણથી કિંચિત્ અધિક છે, તેથી ચૌદ ગુણા એટલે કઇક અધિક ૧૪ રંન્તુ જેટલી લખાઈ અથવા ઉંચાઇ છે. મુળમાયગોમાં મેં અલાક્ષણિક હાવાથી મુળ આયો=ગુણુ દીધ” એ અથ થાય છે. ૧૪ રનુ ઉચાઈ આ પ્રમાણે-રત્નપ્રભાના વિસ્તારના અતિ મધ્યભાગે મેરૂના અતિ મધ્યભાગમાં ૮ રૂચક પ્રદેશ છે, તેમાં ઉપરના ૪ રૂચક પ્રદેશથી તિયગ્ વિસ્તારવાળું પરિપૂર્ણ ૧રન્તુ પ્રમાણનું ઉર્ધ્વ પ્રતર અને નીચેના ૪ રૂચકપ્રદેશથી નિકળેલું તેવડુંજ પરિપૂર્ણ ૧ રજ્જીવાળું પરિપૂર્ણ અધેાપ્રતર છે, એ પ્રમાણે તીચ્છામાં ઉંચાઇના (૧૮૦૦ ચેાજનના) અતિ મધ્યભાગમાં તીો સંપૂર્ણ ૧ રત્નું