________________
ની
॥११३॥
કાશમાં સબ્યાપી થાય છે, તદનન્તર પાંચમે સમયે આંતરા સહરી, છઠ્ઠું સમયે મથાન સહરી, સાતમે સમયે કપાટ સહરી આડમે સમયે દંડ સહરી ઔદારિક શરીરમાં સ્વરૂપસ્થ-દ્રુહસ્થ થાય છે. એ આઠ સમયમાં ઘણા વેદનીય ગેાત્ર અને નામકમના પ્રદેશેાને નિજ રે છે.
પ્રશ્ન:—લાકના મધ્યભાગે રહેલા કેવલી ભગવ'ત ત્રીજા સમયમાં પણ સમગ્ર લેાકવ્યાપી થઈ શકે છે તે ચાથા સમયેજ આંતરા પૂરવાનું કેમ કહ્યું ?
ઉત્તર:—લાકના મધ્યભાગ મેરૂપર્યંતના મધ્યભાગે છે, તે સ્થાને કેવલીનેા પ્રાય: અસભવજ છે માટે અમધ્યભાગે રહેલા કેવલી ત્રીજે સમયે સમગ્ર લેકવ્યાપી થતા નથી તે કારણથી ચેાથે સમયે આંતરા પૂરીને સ લેાકવ્યાપી થવાનું કહ્યું છે તેજ યુક્ત છે. ૧૯૨
અવસર:પૂર્વ ગાથામાં મનુષ્યને છ સમુદ્દાત કહ્યા તા શેષ જીવાને કેટલા હોય? તે આ ગાથામાં કહે છે— पज्जत्तबायरानिल, नेरइएसु य हवंति चचारि । पंच सुरतिरियपंचिंदिएसु सेसेसु तिगमेव ॥ १९३॥ ગાથાર્થ:પર્યાસ આદરવાયુ અને નારક એ એને ચાર ચાર સમુદ્ધાત હોય છે, દેવ અને તિર્યંચ પંચેન્દ્રિયામાં પાંચ સમુદુધાત અને શેષ સર્વ જીવામાં ત્રણજ સમુદ્દાત હાય છે. ૧૯૩
1
માર્થ:—પર્યાપ્ત બાદરવાયુમાં કેટલાક વાયુજીવા વૈક્રિય લબ્ધિવાળા હાય છે, તેથી તે જીવને વેદના કષાય મરણુ ને વૈક્રિય એ ૪ સમુદ્ઘાત છે, અને નારકને તેા ભવપ્રત્યયથીજ વૈક્રિયલબ્ધિ હાવાથી તેઓને પણ એજ ૪ સમુદ્દાત છે. તથા દેવાને અને તિર્યંચ પંચેન્દ્રિયાને આહારક તથા કેવલી સમુદ્ધાત વિના શેષ પાંચ સમુદ્દાત છે, જેથી નારકાના સમુદ્ધાતની અપેક્ષાએ
સા
जीवभेदोमां समुद्घातो
"ઠ્ઠા