________________
દેવને અને ગર્ભજ તિર્યંને તૈજસલબ્ધિ અધિક છે. એ સિવાયના શેષ છે તે વાયુ સિવાયના એકેન્દ્રિયે વિકસેન્દ્રિયને અસંગ્નિ પંચેન્દ્રિય એ સર્વને વેદના કષાય ને મરણ એ ૩ સમુદ્રઘાત હોય છે. ૧૯૩ાા
અવતર-પૂર્વ ગાથામાં સાત સમુઘાત અને કયા છોને કયા સમુઘાત હોય તે કહીને આ ગાળામાં સાત સમુદ્જી ઘાતને કાળ કહે છે– | दंड कवाडे रुयए, लोए चउरो य पडिनियत्तते। केवलिय अटुसमए, भिन्नमुहुत्तं भवे सेसा ॥१९॥
થાર્થ –કેવલિ સમુદ્દઘાતમાં દંડ કપાટ રૂચક (મંથાન) ને લેકપૂતિ એ ચારને એકેક સમય મળી ૪ સમય અને પુનઃ નિવૃત્ત થતાં પણ પશ્ચાનુપૂવીએ ૪ સમય મળી કેવલી સમુઘાત ૮ સમયને છે, અને શેષ છે એ સમુદ્દઘાત અન્તમુંo અન્તર્મુના છે. ૧૯૪
માવાર્થ –ગાથાર્થાવત્ સુગમ છે. ll૧૯૪
માતા –પૂર્વે ૧૪ રજજુ સ્પર્શવા યોગ્ય ક્ષેત્ર કહીને ત્યારબાદ તે ક્ષેત્રને સ્પર્શનારા ની અવસ્થાવિશેષ રૂપ ૭ સમુદૂઘાત કહ્યા, કે જે અવસ્થા વિશેષ વડે ક્ષેત્રને પશે છે. ત્યારબાદ હવે એ ક્ષેત્રને સ્પર્શનારા જે મિથ્યાષ્ટિ આદિ ૧૪ જીવસમાસ છે તે જીવસમાસમાં કયો જીવભેદ (કયા ગુણસ્થાનવાળા જીવ) કયા ક્ષેત્રને અથવા કેટલા રજજુક્ષેત્રને સ્પર્શે છે તે સ્પર્શના આ ગાથાથી પ્રારંભીને કહે છે— मिच्छेहिं सव्वलोओ, सासणमिस्सेहिं अजयदेसेहिं । पुट्ठा चउदसभागा, बारस अट्ठ छच्चेव ॥१९५॥
પાર્થ –મિથ્યાષ્ટિએ સર્વ લેક સ્પર્યો છે, સાસ્વાદન મિશ્ર અવિરત ને દેશવિરત એ ચાર જીવલેએ લેકના ૧૪
RASHISH RUSAASTRICA